ફફડાવી નાંખે તેવી છે ગુજરાતમાં આગાહી; નવા વર્ષના પ્રારંભ પહેલા અંબાલાલ પટેલના સૌથી ઘાતક બોલ!
Gujarat Weather: આગાહીકાર અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. વરસાદની આગાહીથી જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. માવઠું છે કે શાંત થવાનું નામ જ નથી લેતું. અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. ઠંડીની સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે.
Gujarat Weather Forecast: ગુજરાતનું વાતાવરણ હાલ ઠંડુગાર હિલ સ્ટેશન જેવું બન્યું છે. ત્યારે આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. આ સાથે 12 ડિસેમ્બર સુધી ડિપ ડિપ્રેશન સર્જાશે જેને લઈ 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. લો પ્રેશર સિસ્ટમના કારણે 12 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ પડી શકે છે. 14થી 18 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે.
આ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ કરશે તેવી એક આગાહીથી ધરતીપુત્રો ચિંતામાં બેઠા છે. આગાહીકાર અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. વરસાદની આગાહીથી જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. માવઠું છે કે શાંત થવાનું નામ જ નથી લેતું. અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. ઠંડીની સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે.
15 થી 20 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું
અંબાલાલ પટેલે કડકકડી ઠંડીની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આ વચ્ચે આવતા અઠવાડિયે ફરીથી ગુજરાતમાં કહેર કમોસમી વરસાદ કહેર મચાવશે. 12થી 18 ડિસેમ્બર સુધી ગુજરાતમાં ફરી માવઠું પડશે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી 15 થી 20 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. તો 12 અને 13 ડિસેમ્બરે કાતિલ ઠંડી પડવાની પણ આગાહી છે.
આ તારીખોએ આવશે માવઠું
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું- 12થી 18 ડિસેમ્બર સુધી ગુજરાતમાં ફરી માવઠું પડશે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગામી 15 થી 20 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે. તો 12 અને 13 ડિસેમ્બરે કાતિલ ઠંડી પડવાની પણ આગાહી છે. આવતા સપ્તાહે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી છે. 13, 14, 15, 16, 17 અને 18 ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદ આવશે. ફરી એકવાર 22 અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થશે. આ દિવસોએ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. હિમવર્ષા અને માવઠાના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ સંકટ બનીને આવળે, તો 14, 15, 16 અને 17 ડિસેમ્બરે ફરીથી કમોસમી વરસાદ આવશે. ગુજરાત ઉપરાંત દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં માવઠું પડશે. તો જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થશે. કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થશે.
અરબી સમુદ્રમાં ફરી ડિપ્રેશન સર્જાશે
અંબાલાલ પટેલે કહ્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. ડિપ ડિપ્રેશન સર્જાશે જેને લઈ 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. તેમણે કહ્યું કે, ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે. અંબાલાલ પટેલે ઉમેર્યું કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે જે આગામી 12 ડિસેમ્બર સુધી ડિપ ડિપ્રેશનમાં સર્જાશે.
કડકડતી ઠંડી સાથે આવશે માવઠું
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ આવશે. ગુજરાતમાં પણ તેની વહેલી સવારે અસર જોવા મળશે. હવે ધીમે ધીમે ઠંડીનુ પ્રમાણ વધશે. ઉતર ભારતના પવનની અસર ગુજરાત સુધી થશે. અરબ સાગરમાં 12 અને 13 ડિસેમ્બરના હલચલ જોવા મળશે. આ સાથે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય સિસ્ટમ બની શકે છે.