BIG BREAKING: TAT હાયર સેંકન્ડરીની પરિક્ષાનું પરિણામ જાહેર, એક ક્લિકમાં ચેક કરો
ટાટ એચએસની 41,250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 2534 ઉમેદવારો 140 થી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે 59 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવ્યા છે. તમને જણાવી દઈએ કે ટાટ એચએસની 41,250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
ઝી બ્યુરો/ગાંધીનગર: ટાટ હાયર સેંકન્ડરીની પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ એચએસની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ટાટ એચએસની 41,250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 2534 ઉમેદવારો 140 થી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે 59 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવ્યા છે. તમને જણાવી દઈએ કે ટાટ એચએસની 41,250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
ટાટ હાયર સેંકન્ડરીની પરિક્ષાનું પરિણામ જાહેર થતા ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારોએ 140 થી વધુ ગુણ મેળવ્યા હતા. જ્યારે 59 ઉમેદવારોએ 120 થી વધુ ગુણ મેળવ્યા હતા. ટાટા એચએસની 41250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.