ગાંધીનગર: LRD ભરતી મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. આજે 167 ST ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. ભરતી બોર્ડની વેબસાઈટ પર 167 ST ઉમેદવારોની યાદી મૂકવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે 167 ST ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે. જે સંદર્ભે ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કરી જાણકારી આપવામાં આવી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube