બાઈક ચોરીની 2 ઘટનાના CCTV : તસ્કરોએ લોક તોડવાની પણ તસ્દી ન લીધી, હાથથી ઉંચકીને ઉપાડી ગયા...
ગુજરાતભરમાં ગુનાખોરી (Crime) નું પ્રમાણ વધી રહ્યું છે. તસ્કરો અને લૂંટારુઓ બેફામ બન્યા છે. ઠેરઠેર સીસીટીવી (CCTV) લાગેલા હોવા છતા ચોરો સરળતાથી ચોરી કરીને છટકી રહ્યા છે. જેમાં વાહનો ચોરી (Vehicle Chori) ના બનાવો સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં આજે દાહોદ અને સુરતમાં બાઈક ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ચોરોને જાણે કોઈનો ડર રહ્યો ન હોય તે રીતે ચોરી કરી રહ્યાં છે. ગુજરાત પોલીસ (Gujarat Police) નો ડર જાણે તસ્કરોને રહ્યો જ નથી.
અમદાવાદ :ગુજરાતભરમાં ગુનાખોરી (Crime) નું પ્રમાણ વધી રહ્યું છે. તસ્કરો અને લૂંટારુઓ બેફામ બન્યા છે. ઠેરઠેર સીસીટીવી (CCTV) લાગેલા હોવા છતા ચોરો સરળતાથી ચોરી કરીને છટકી રહ્યા છે. જેમાં વાહનો ચોરી (Vehicle Chori) ના બનાવો સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં આજે દાહોદ અને સુરતમાં બાઈક ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ચોરોને જાણે કોઈનો ડર રહ્યો ન હોય તે રીતે ચોરી કરી રહ્યાં છે. ગુજરાત પોલીસ (Gujarat Police) નો ડર જાણે તસ્કરોને રહ્યો જ નથી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube