Gujarat Election 2022: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર આજથી ભાજપના સ્ટાર પ્રચારકોનો પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, જેપી નડ્ડા, યોગી આદિત્યનાથ, અનુરાગ ઠાકોર નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ સહિતના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપે આજથી ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી જિલ્લાના વાંકાનેરમાં યુપીની સીએમ યોગી આદિત્યનાથ પહોચ્યા છે. જીતુભાઇ સોમાણીના સમર્થમમાં કિરણ સિરામિક ફેક્ટરી ખાતેના સભા સંબોધી. જ્યાં તેમણે ભારત માતા કી જય, વંદેમાતરમથી સીએમનું સ્વાગત કરાયુ.


યુપીની સીએમ યોગી આદિત્યનાથનું સંબોધન


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube