બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ ઉમેદવારો નક્કી કરવા બુલેટ ગતિએ બેઠકો કરી મંથન કરી રહ્યા છે. ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય કમલમમાં 3 દિવસ ચૂંટણીલક્ષી બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. આજે પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો બીજો દિવસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક દીઠ ત્રણ દાવેદારોની પેનલ બનશે. જેમાં જિલ્લા પ્રમાણે સંકલન બેઠકમાં દાવેદારોના નામ પર ચર્ચા થશે. આજે ભાજપની સંકલન સમિતિની બેઠકમાં પ્રદેશના તમામ નેતાઓ હાજર રહેશે. સંકલન બેઠકમાં તમામ દાવેદારો અંગે ચર્ચા કરીને દાવેદારોમાંથી મહત્વના નામો પાર્લામેન્ટ્રીમાં મોકલાશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પાર્લામેન્ટરી બોર્ડમાં જિલ્લાઓની બેઠકો માટે મંથન થશે સવારે 10 વાગ્યાથી બેઠકોની શરૂઆત થશે. એક એક બેઠક દીઠ ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. નિરીક્ષકો અને જિલ્લા આગેવાનો સેન્સ પ્રક્રિયા વાળા નામોની યાદી આપશે.


આજે પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો બીજો દિવસ છે. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આજે 58 બેઠકો ઉપર મંથન થશે. જેમાં ગાંધીનગરની 5, મહેસાણા 7, અમરેલી 5 અને બોટાદ 2 બેઠકો પર મંથન થશે. આ સિવાય અમદાવાદ જિલ્લાની 5, ભાવનગરની 7, ખેડાની 6, પંચમહાલની 5, નવસારીની 4, ભરૂચની 5, જામનગર 5 બેઠકો મંથન થશે. 


કયા મોટા ચહેરાઓનું ભાવિ આજે નક્કી થશે?


  • નિતીન પટેલ

  • ઋષિકેશ પટેલ

  • રજનીભાઈ પટેલ

  • ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા

  • પ્રદીપસિંહ જાડેજા

  • જગદીશ પંચાલ

  • કૌશિક પટેલ

  • જીતુ વાઘાણી

  • પરસોતમ સોલંકી

  • હીરા સોલંકી

  • પંકજ દેસાઈ

  • અર્જુનસિંહ ચૌહાણ

  • રામસિંહ પરમાર

  • જેઠા ભરવાડ

  • નિમિષા સુથાર

  • ધર્મેન્દ્રસિંહ જાડેજા

  • આર સી ફળદુ

  • રાઘવજી પટેલ

  • પબુભા માણેક



સાબરકાંઠા જિલ્લાની બેઠકોના દાવેદારો


હિંમતનગર


  • 1 કૌશલ્યા કુંવરબા પરમાર

  • 2 ભૂપેન્દ્ર ઝાલા

  • 3 રાજેન્દ્રસિંહ ચાવડા, ધારાસભ્ય

  • 4- જેઠાભાઈ પટેલ માજી ચેરમેન સાબરડેરી

  • 5- સિધ્ધાર્થ પટેલ


પ્રાંતિજ


  • 1. મહેન્દ્રસિંહ બારીયા

  • 2. ગજેન્દ્રસિંહ પરમાર

  • 3. વિપુલભાઈ પટેલ

  • 4- જયસિંહ ચૌહાણ

  • 5-રેખાબા ઝાલા


ઈડર


  • 1. રમણલાલ વોરા

  • 2. હિતુ કનોડિયા

  • 3-નટૂભાઇ પરમાર

  • 4-ડો્ આર ડી પરીખ

  • 5-કાન્તાબેન પરમાર


ખેડબ્રહ્મા


  • 1. અશ્વિન કોટવાલ

  • 2-રુમાલભાઈ ગાગી

  • 3-લીનાબેન નીનામા

  • 4- લૂકેશ સોલંકી

  • 5-રાજેન્દ્રભાઈ ખરાડી


અરવલ્લી જિલ્લાની બેઠકોના દાવેદારો


મોડાસા


  • 1. રાજેન્દ્ર પટેલ

  • 2.ભીખુસિંહ પરમાર

  • 3.વનિતા બેન પટેલ

  • 4.રણવીરસિહ ડાભી

  • 5. ભીખૂસિંહ સોલંકી


બાયડ


  • 1.ધવલસિંહ ઝાલા

  • 2.ભરત સિંહ રહેવાર

  • 3.નેહા પટેલ

  • 4. અદેસિંહ ચૌહાણ

  • 5.મહેશભાઈ પટેલ


ભિલોડા


  • 1.પી.સી બરંડા(પૂર્વ આઈ. પી.એસ

  • 2.નીલા બેન મોડિયા

  • 3.કેવલ જોશીયારા

  • 4.રાજુ ભાગોરા

  • 5.બળવંત ભોઈ


સુરેન્દ્રનગર જિલ્લાની બેઠકોના દાવેદારો


લિંબડી


  • કિરીટસિંહ રાણા

  • મજુલાબેન ધાડાવી

  • વાઘજી ચૌહાણ

  • નાગરભાઈ ઝડીયા


દસાડા


  • પુનમભાઈ મકવાણા

  • પરસોત્તમભાઈ પરમાર,

  • ગજેન્દ્રભાઈ ચૌહાણ

  • ગૌતમભાઈ ગેડીયા

  • દિપકભાઈ પંડ્યા-એડવોકેટ


ચોટીલા


  • શામજીભાઈ ચૌહાણ

  • સુરેશભાઈ ધરજીયા

  • નાથાભાઇ સંઘાણી

  • હરદેવસિંહ પરમાર

  • ભુપતભાઈ બાવળિયા


ધ્રાંગધ્રા - હળવદ


  • પરસોત્તમભાઈ સાબરીયા

  • પ્રકાશ વરમોરા

  • કાંતિ પટેલ (અંબુજા)

  • ચંદુભાઈ સિહોરા


વઢવાણ


  • આઈ.કે.જાડેજા

  • વર્ષાબેન દોશી

  • ધનજી પટેલ

  • જગદિશ મકવાણા


પોરબંદર જિલ્લાની વિધાનસભા બેઠકના દાવેદારો


પોરબંદર


  • 1.બાબુ બોખરીયા MLA

  • 2.વિક્રમ ઓડેદરા.પૂર્વ પ્રમુખ

  • 3.અજય બપોદરા પૂર્વ પમૃખ યુવા મોરચો

  • 4 પવન શિયાળ ઘેડ પથક કોળી આગેવાન

  • 5.ચેતનાબેન ત્રિપાઠી 20 વર્ષ કાઉન્સિલર


કુતિયાણા


  • 1. રમેશ પટેલ

  • 2. ડેલી ઓડેદરા

  • 3.રામભાઈ કોળી

  • 4.ભરત પરમાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube