Exclusive : ગુજરાતના બાળકોનું ભવિષ્ય પસ્તીમાં રઝળતુ મળ્યું, બોર્ડની સામગ્રીઓ ભંગારના ગોડાઉનમાંથી મળી
શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય પસ્તીમાં જોવા મળ્યું છે. બોર્ડની પરીક્ષામાં વપરાતી સામગ્રીઓ ડમ્પિંગ સાઈટ પર મળી આવી છે. અમદાવાદમાં આવેલી પીરાણા ડમ્પિંગ સાઈટ નજીક આવેલા ગોડાઉનમાં બોર્ડની પરીક્ષામાં વપરાતી સામગ્રીઓ મળી આવી છે. સ્ટીકર, ઉત્તરવહી, ખંડ નિરીક્ષકના આઈ કાર્ડ, OMR શીટના કવર, GTUના સિક્કાવાળા કવર મળી આવ્યા છે. ડમ્પિંગ સાઈટ પાસે આવેલા ગોડાઉનમાંથી નવી માધ્યમિક શાખા માટેની દરખાસ્ત ફાઇલ મળી આવી છે. આ ઉપરાંત પણ બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય એવી એવી સામગ્રીઓ મળી આવ્યું છે.
અતુલ તિવારી/અમદાવાદ :શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય પસ્તીમાં જોવા મળ્યું છે. બોર્ડની પરીક્ષામાં વપરાતી સામગ્રીઓ ડમ્પિંગ સાઈટ પર મળી આવી છે. અમદાવાદમાં આવેલી પીરાણા ડમ્પિંગ સાઈટ નજીક આવેલા ગોડાઉનમાં બોર્ડની પરીક્ષામાં વપરાતી સામગ્રીઓ મળી આવી છે. સ્ટીકર, ઉત્તરવહી, ખંડ નિરીક્ષકના આઈ કાર્ડ, OMR શીટના કવર, GTUના સિક્કાવાળા કવર મળી આવ્યા છે. ડમ્પિંગ સાઈટ પાસે આવેલા ગોડાઉનમાંથી નવી માધ્યમિક શાખા માટેની દરખાસ્ત ફાઇલ મળી આવી છે. આ ઉપરાંત પણ બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય એવી એવી સામગ્રીઓ મળી આવ્યું છે.
ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન ગગડ્યું, માઈનસ 3 ડિગ્રીથી આબુમાં બરફ જામવાની શરૂઆત થઈ