શું સાવ નવરી છે ગુજરાત પોલીસ? પોલીસ સ્ટેશનોમાં ઉજવી રહી છે ભાજપના નેતાઓનો બર્થ ડે
શું તમે પણ પોલીસ સ્ટેશનમાં તમારો બર્થ ડે મનાવવા માંગો છો? શું તમે પણ પોલીસ સ્ટેશનમાં DCP ની હાજરીમાં કેક કટિંગ કરીને REEL બનાવવા માંગો છો? ગુજરાત પોલીસને નોંધાવી દેજો જન્મ તારીખ! ભાજપના નેતા હશો તો લાગશે પહેલો નંબર...જાણો ગૃહ વિભાગની ઈજ્જતના ધજાગરા ઉડાવતી ઘટના અને જુઓ તેનો લાઈવ વીડિયો..જોકે, ડીસીપીએ આ મામલે ખુલાસો કર્યો છે પણ એમની માથે માછલા ધોવાઈ રહ્યાં છે.