નશેડી કારચાલકે લગ્નના વરઘોડામાં કાર ઘુસાડી, નાચતા જાનૈયાઓને અડફેટે લેતા 2ના મોત
Car Hit Marriage Procession : મહીસાગરના બાલાસિનોરમાં પૂરપાટ ઝડપે આવી રહેલા કાર લગ્નના વરઘોડામાં ઘૂસી...સિફ્ટ કારે 20થી 25 લોકોને લીધા અડફેટે..અકસ્માતમાં એક મહિલા સહિત 2ના મોત...