ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં મૂડી રોકાણને નામે લાલચ આપીને છેતરપિંડી કરતી ગેંગને CID ક્રાઇમે પકડી પાડી છે. યુકેમાં રજીસ્ટ્રેશન કરીને મોબાઈલ એપ્લિકેશન દ્વારા મૂડી રોકાણ કરાવતી ગેંગે 7 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકાએક બદલાયું ગુજરાતનું વાતાવરણ! અંબાલાલની ભારે આગાહી, 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદ


લોભિયો હોય ત્યાં ધૂતારા ભૂખે ન મળે આ કહેવત સાર્થક કરતો કેસ CID ક્રાઈમમાં નોંધાયો છે. ઊંચું વળતર આપવાની લાલચે મૂડી રોકાણ કરાવી અનેક લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ cid ક્રેમમાં નોંધાઈ. મૂળ અમરેલી જિલ્લામાં થયેલી પોલીસ ફરિયાદને આધારે તપાસ કરતા આખા રાજ્યમાંથી આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું.


પરશોત્તમ રૂપાલાને આ ભૂલ ભારે પડી! કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ, જાણો કોણે કરી?


સીઆઈડી ક્રાઇમ ના ને માહિતી મળેલ ઓકટોબર માસ માં અમરેલી માં ફરિયાદ નોંધાવી હતી. લોકો પાસે થી અલગ અલગ વ્યક્તિને અલગ અલગ લાલચ આપી રોકાણ કરાવ્યું હતું. 3 અલગ અલગ કંપની બનાવી કામ કરતા હતા. આશરે 30 જેટલા લોકોએ સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કર્યો. 


'આ લોકો મારા પોસ્ટરો લગાડે છે અને AAP વાળા ફાડે છે, આ ફાડવાવાળાના ફાટી જવાના છે કપડા


કુલ 7 કરોડ જેટલી રકમ નું રોકાણ કર્યું હતું. ચિટિંગની ફરિયાદ સાથે it એક્ટની કલમ પણ લગાડવામાં આવી છે. આરોપીની સંપતિ ટાંચ માં લેવામાં આવશે. 5 આરોપી પકડાયા છે. બીજા આરોપી પકડવાના બાકી છે. જેની તપાસ પોલીસ કરી રહી છે.