Gujarat Police: ગુજરાતમાં પોલીસ ખાતાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસતંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂપેન્દ્ર પટેલ સરકારે ખાતાકીય પરિક્ષા પાસ કરનાર 523 એએસઆઈને પીએસઆઈ તરીકે પ્રમોશન આપ્યું છે. પીએસઆઈ તરીકે પ્રમોશન મેળવનાર કર્મચારીઓને હાલ પોસ્ટિંગ પણ આપી દેવામાં આવ્યું છે. પીએસઆઈ પોસ્ટિંગને લઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સરકારે જે 523 અધિકારીઓને પ્રમોશન આપ્યું છે તેનું લિસ્ટ નીચે મુજબ છે.