અમદાવાદ :ગુજરાતમાં ભાજપે 2014ની જેમ તમામ 26 બેઠકો પોતાના નામે કરી છે. 2014ની જેમ જ 2019માં પણ ગુજરાતમાં મોદીવેવ જોવા મળ્યો, અને કોંગ્રેસની રહીસહી બચેલી આશા પર પણ પાણી ફરી વળ્યું. કોંગ્રેસના આ વખતે 8 સીટ પર જીત થશે તો દાવો હતો, પણ ત્યાં પણ ભાજપના ઉમેદવાર ગત ચૂંટણી કરતા પણ વધુ લીડ સાથે જીત્યા. રસપ્રદ બાબત એ છે કે, લગભગ તમામ બેઠકો પર ભાજપને 2014 કરતા વધુ લીડ મળી છે. કેટલીક બેઠકો એવી છે, જેમાં 2014 કરતા પણ બમ્પર લીડ મળી છે. એકમાત્ર દાહોડની લીડ થોડી ઘટી છે. દાહોદમાં 2014ના વર્ષમાં ભાજપને 230,354 મત પડ્યા હતા, જ્યારે 2019ના ઈલેક્શનમાં 127596 મત મળ્યાં છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના હારેલા આ ઉમેદવારે કહ્યું, ‘રાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ આપીશ રાજીનામુ....’


સૌથી વધુ લીડ મેળવનાર ઉમેદવાર 


  • નવસારી - સી.આર.પાટીલ - 689668

  • વડોદરા - રંજનબેન ભટ્ટ - 589177

  • ગાંધીનગર - અમિત શાહ - 557014

  • અમદાવાદ (પૂર્વ) - ગીતાબેન પટેલ - 434330

  • પંચમહાલ - રતનસિંહ રાઠોડ - 428541


લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ 'ભાજપ' ના 6 સભ્યો આપશે રાજીનામું !!



બેઠક 2014માં લીડ 2019માં લીડ વધી કે ઘટી
કચ્છ 254,482 305513 વધી
બનાસકાંઠા 202,334 368296 વધી
પાટણ 138,719 193879 વધી
મહેસાણા 208,891 281519 વધી
સાબરકાંઠા 84,455 268987 વધી
ગાંધીનગર 483,121 557014 વધી
અમદાવાદ (પૂર્વ) 326,633 434330 વધી
અમદાવાદ (પશ્ચિમ) 320,311 321546 વધી
સુરેન્દ્રનગર 202, 907 277437 વધી
રાજકોટ 246,428 368407 વધી
પોરબંદર 267,971 229823 વધી
જામનગર 175,289 236804 વધી
જૂનાગઢ 135,832 150185 વધી
અમરેલી 156,232 201431 વધી
ભાવનગર 295,488 329519 વધી
આણંદ 63,426 197718 વધી
ખેડા 232,901 367145 વધી
પંચમહાલ 170,596 428541 વધી
દાહોદ 230,354 127596 ઘટી
વડોદરા 570,128 589177 વધી
છોટાઉદેપુર 179,729 377943 વધી
ભરૂચ 153,273 334214 વધી
બારડોલી 123,884 215447 વધી
સુરત 533,190 548230 વધી
નવસારી 558,116 689668 વધી
વલસાડ 208,004 353797 વધી

ઓછી લીડથી જીતેલા ઉમેદવાર 


  • દાહોદ - જસવંતસિંહ ભાભોર - 127596

  • જૂનાગઢ - રાજેશભાઈ ચૂડાસમા    - 150185

  • પાટણ - ભરતસિંહ ડાભી - 193879


મોદીવેવમાં ધોવાઈ ગયા કોંગ્રસના 26 ઉમેદવારો, 8 MLAએ પણ કોંગ્રેસની આશા પર પાણી ફેરવ્યું



લોકસભા ચૂંટણી 2019 પરિણામ (ગુજરાત રાજ્ય)  
               
ક્રમ બેઠકનું નામ ભાજપ કોંગ્રેસ  
    મળેલા મત ભાજપના ઉમેદવારનું નામ મળેલા મત કોંગ્રેસના ઉમેદવારનું નામ જીતનો માર્જિન  
               
1 કચ્છ (SC) 637034 વિનોદ ચાવડા 331521 નરેશ મહેશ્વરી 305513  
2 બનાસકાંઠા 679108 પરબતભાઈ પટેલ 310812 પરથીભાઈ ભટોળ 368296  
3 પાટણ 633368 ભરતસિંહ ડાભી 439489 જગદીશ ઠાકોર 193879  
4 મહેસાણા 659525 શારદાબેન પટેલ 378006 એ.જે. પટેલ 281519  
5 સાબરકાંઠા 701984 દિપસિંહ રાઠોડ 432997 રાજેન્દ્રસિંહ ઠાકોર 268987  
6 ગાંધીનગર 894624 અમિત શાહ 337610 ડો. સી. જે. ચાવડા 557014  
7 અમદાવાદ (પૂર્વ) 749834 હસમુખભાઈ પટેલ 315504 ગીતાબેન પટેલ 434330  
8 અમદાવાદ (પશ્ચિમ) SC 641622 કિરિટ સોલંકી 320076 રાજુ પરમાર 321546  
9 સુરેન્દ્રનગર 631844 ડો. મહેન્દ્રભાઈ મુંજાપરા 354407 સોમાભાઈ કોળીભાઈ પટેલ 277437  
10 રાજકોટ 758645 મોહનભાઈ કુંડરિયા 390238 લલિતભાઈ કગથરા 368407  
11 પોરબંદર 563881 રમેશભાઈ ધડૂક 334058 લલિતભાઈ વસોયા 229823  
12 જામનગર 591588 પૂનમબેન માડામ 354784 મૂળુભાઈ કંડોરીયા 236804  
13 જૂનાગઢ 547952 રાજેશભાઈ ચૂડાસમા 397767 પૂજાભાઈ વંશ 150185  
14 અમરેલી 529035 નારણભાઈ કાછડિયા 327604 પરેશ ધાનાણી 201431  
15 ભાવનગર 661273 ડો. ભારતીબેન શિયાળ 331754 મનહરભાઈ પટેલ 329519  
16 આણંદ 633097 મિતેષ પટેલ 435379 ભરત સોલંકી 197718  
17 ખેડા 714572 દેવુસિંહ ચૌહાણ 347427 બિમલ શાહ 367145  
18 પંચમહાલ 732136 રતનસિંહ રાઠોડ 303595 વી.કે.ખાંટ 428541  
19 દાહોદ (ST) 561760 જસવંતસિંહ ભાભોર 434164 બાબુભાઈ કટારા 127596  
20 વડોદરા 883719 રંજનબેન ભટ્ટ 294542 પ્રશાંત પટેલ 589177  
21 છોટા ઉદેપુર (ST) 764445 ગીતાબેન રાઠવા 386502 રણજીતસિંહ રાઠવા 377943  
22 ભરૂચ 637795 મનસુખ વસાવા 303581 શેરખાણ પઠાણ 334214  
23 બારડોલી (ST) 742273 પ્રભુ વસાવા 526826 તુષાર ચૌધરી 215447  
24 સુરત 795651 દર્શના જરદોશ 247421 અશોક પટેલ 548230  
25 નવસારી 972739 સી.આર.પાટીલ 283071 ધર્મેશ પટેલ 689668  
26 વલસાડ 771980 ડો. કે. સી.પટેલ 418183 જીતુભાઈ ચૌધરી 353797  

ગુજરાત લોકસભાની ચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ માટે જુઓ LIVE TV