નાહકનો વિવાદ! અમે અદાણીને 3900 કરોડ વધારે ચૂકવ્યા, સરકારે કબૂલ્યું : એ તો અમે સરભર કરીશું
Gujarat Congress : આજે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે માનીતા ઉદ્યોગપતિને માલા માલ કરી સરકારની તિજોરી પર લુંટ ચલાવતી હોવાના આક્ષેપો બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને ખુલાસો કરવો પડ્યો છે અને કોંગ્રેસની વાતનો રદિયો આપ્યો છે. આ મામલે સરકારે 15 મોટા ખુલાસા કર્યા છે.