ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં રવિવારે 394 કોરોનાના નવા કેસ નોંધાયા છે. તો 243 લોકો ડિસ્ચાર્જ લઈને ઘરે ગયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 14063 થઈ ગયો છે. કોરોના કેસના વધુ અપડેટ આપતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં કુલ કેસનો આંકડો 14063 પર પહોંચી ગયો છે. અને કુલ મોત 858 થયા છે. તો અમદાવાદમાં આજે અમદાવાદ 187 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 28 લોકોના મોત નિપજ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : ભાજપના પૂર્વ કાઉન્સિલર જયેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો


  • રાજ્યમાં કુલ કેસ : 14063

  • રાજ્યમાં કુલ મોત : 858

  • રાજ્યમાં કુલ સ્વસ્થ : 6412