ગાંધીનગરઃ રાજ્યમાં હાલ તો કોરોના વાયરસનો કોઈ ખતરો જણાતો નથી, તેમ છતાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા હતા. પરંતુ એક માઠા સમાચાર છે. આજે કોરોનાના કારણે બે લોકોના મોત થયા હતા. જેમાં બનાસકાંઠાના થરાદમાં એક અને ધાનેરામાં એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયુ હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે ભણશે ગુજરાત? ગુજરાતની દીકરીઓ કારની ડેકીમાં બેસી સ્કૂલે જવા મજબૂર, VIDEO વાયરલ


એટલું જ નહીં, આજે બનાસકાંઠાના ધાનેરા અને લાખણીમાં એક-એક કેસ નોંધાયો હતો. જ્યારે અમદાવાદમાં એક અને સુરતમાં એક કેસ નોંધાયો હતો. લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાના કેસ નોંધાયા હતા.


PM મોદીને લોકસભાની આ 18 બેઠકો હારવાનો ડર, નડ્ડાને આગળ કર્યા!


અંબાલાલ પટેલની આગાહી: શું ગુજરાતમાં ગરમી, સમુદ્રમાં હલચલ અને વાવાઝોડા કહેર મચાવશે?


ગુજરાતમાં ભાજપે કયા પ્લાનિંગથી માધવસિંહનો રેકોર્ડ તોડ્યો એ પાટીલે કરી દીધો ખુલાસો...