આ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ સાથે ક્રૂર મજાક, ઓપરેશન વિના તડપી રહ્યા છે ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ!
સરકારી હોસ્પિટલ ને મંદિર અને તેમાં કામ કરતા તબીબ તેમજ કર્મચારીઓને ભગવાન માનનારા ગરીબ દર્દીઓ ના જીવની જાણે કોઈ કિંમત ના હોય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલમાં થયું છે.