સપના શર્મા, અમદાવાદઃ રિવરફ્રન્ટની મુલાકાત લેનારાઓને વધુ એક નજરાણું મળવા જઈ રહ્યું છે. એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી રિવરફ્રન્ટના  સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ ક્રુઝ શરુ થવા જઈ રહ્યું છે.  આ ક્રુઝના વિવિધ ભાગો અમદાવાદ પહોંચી ગયા છે અને ત્રણ મહિનામાં તેને એસેમ્બલ કરવામાં આવશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ કઈ સુવિધાઓ આપશે ક્રુઝ?
ક્રુઝ રિવરફ્રન્ટના નજારોનો લોકો લાભ લઇ શકે અને પ્રકૃતિ સાથે જોડાઈ શકે તેવો અનુભવ આપતી રેસ્ટોરેન્ટની સુવિધા આપશે.  અહીં ક્રુઝમાં બેસવા માટે ફૂડ ઓર્ડર કરવો ફરજીયાત રહેશે. સમગ્ર દિવસ દરમિયાન આ ક્રુઝ કાર્યરત રહેશે.  સાથે મ્યુઝિકલ થીમનો પણ અહીં આવનારા લોકો લાભ લઇ શકશે. 


આ પણ ખાસ વાંચોઃ


વિજય રૂપાણી અને નીતિન પટેલના આવશે 'અચ્છે દિન', જાણો દિગ્ગજો માટે ભાજપનો શું છે પ્લાન


ગુજરાતના આરોગ્યમંત્રીએ ભાંગરો વાટ્યો, આખરે CMOએ સ્પષ્ટતા કરવી પડી


ક્રુઝની સેવાના દર આગામી સમયમાં નક્કી થશે:
125-150 લોકો એક સાથે ક્રુઝમાં સવાર થઇ શકશે. જો કે આ માટે લોકોએ કેટલો ચાર્જ આપવો પડશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. આ ક્રુઝમાં લોકો મિનિમમ 30-45 બેસીને ફરી શકશે. જુદી જુદી સેવાઓનો ચાર્ટ તેના ચાર્જ સાથે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.


 


ફોન ઉપાડતા જ નગ્ન થઈ ગઈ સ્વરૂપવાન યુવતી, વીડિયો જોવાના ચક્કરમાં વેપારીએ આપવા પડ્યાં કરોડો રૂપિયા!


Sofiya Ansari Bold Photos: સોફિયાની આ ઉત્તેજક તસવીરો જોવા સોશ્યિલ મીડિયા પર 'ટ્રાફિક જામ'


આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!


નવાને બંગલા ફાળવાયા પણ જૂના મંત્રીઓ ખાલી નથી કરતા ઘર! સરકીટહાઉસમાં રહે છે આ 4 મંત્રી