Gujarat Cyclone: 48 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન! ફરી એ જ તારીખે ગુજરાતમાં સર્જાશે વિનાશક વાવાઝોડું!
Cyclone in Gujarat: ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક વાવાઝોડાનો ખતરો. લગભગ પાંચ દાયકા બાદ ફરી ગુજરાત આવી શકે છે વિનાશક વાવાઝોડાની ઝપેટમાં. અરબી સમુદ્રમાં એક્ટીવ થઈ ગઈ છે ખતરનાક સિસ્ટમ. જાણીલો હવામાન વૈજ્ઞાનિક પરેશ ગોસ્વામીની ઘાતક આગાહી...