મેષ (અલઈ)

  •  કોઈ છૂપુ જોડાણ થાય તેવી શક્યતા છે

  •  કાર્યમાં નવી તકો ઊભી થાય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

· આધ્યાત્મિક કાર્યો વધી શકે છે


· પારીવારીક વેપારમાં પ્રગતિ જણાય છે

વૃષભ (બવઉ)

· સાસરી પક્ષ સાથે પ્રવાસ થાય


· જીવનસાથીને નવી તક મળી શકે છે


· પરદેશની તકો વધુ મજબૂત બને


· શુભ સમાચાર પણ મળે

મિથુન (કછઘ)

· પૈસા વધુ કેવી રીતે મળે


· આ દિશામાં તમારા પ્રયત્નો રહેશે


· કાર્ય પાછુ ધકેલાતું જણાય છે


· ઘરમાં અશાંતિ વર્તાય

કર્ક (ડહ)

· જીવનસાથીનું કહ્યું કરવાની ઇચ્છા થાય


· પ્રવાસની શક્યતા વર્તાય છે


· વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે પ્રવાસ કરે


· ઘર અને કાર્યસ્થળે શુભ સમય રહે

સિંહ (મટ)

· બુદ્ધિપૂર્વક નિર્ણય લેવાય


· કાર્યમાં બુદ્ધિ વધારે કસવી પડે


· અચાનક કોઈ વસ્તુ છોડવી પડે


· ઘરના વડીલનું આરોગ્ય જાળવવું

કન્યા (પઠણ)

· શુભકાર્યમાં જીવ પરોવાય


· ગાઢ સંબંધોમાં તિરાડ પડી શકે


· જૂના મિત્રો સાથે સંબંધો ગોઠવાય


· રાત્રે લક્ષ્મીયોગ રચાયો છે

તુલા (રત)

· વેપારનું કાર્ય છોડી અધવચ્ચે પ્રવાસ ગોઠવાય


· અચાનક ધનપ્રાપ્તિ થાય


· સ્ત્રી પાત્રો સાથે સંબંધો ન ગૂંચવાય તે જોવું


· લેબરવર્ક કરતા જાતકો માટે સાનુકૂળતા રહે

વૃશ્ચિક (નય)

· પાડોશી સાથે તકરાર ન થાય તે જોવું


· આજે કોમ્યુનિકેશનમાં ભૂલ પડી શકે


· આરોગ્યની કાળજી રાખવી


· દાઝવાથી સાચવવું

ધન (ભધફઢ)

· પરદેશમાં તકો ઊજળી બને છે


· સેવાકીય કાર્યો કરવાની તક મળે


· ધનલાભ મળતો અટવાઈ શકે છે


· આપના કાર્યો વેગવંતા હોય પણ ધીરજ રાખવી

મકર (ખજ)

· મોટાભાઈ બહેન દ્વારા લાભ છે


· કાર્યકરો લાભ મળતો જણાય છે


· કાર્ય સિદ્ધિના યોગ પણ છે


· આજે લક્ષ્મીયોગ પણ રચાયો છે

કુંભ (ગશષસ)

· આકરી ભાષા બોલવાનું ટાળજો


· માથામાં ઇજા ન થાય તે જોવું


· નોકરી માટે બહારગામ જવું પડે


· ધ્યાન નહીં રાખો તો નોકરીમાં મુશ્કેલી નડે

મીન (દચઝથ)

· માલનો ભરાવો થઈ જાય


· વેપારી મિત્રોએ ખાસ સાચવવું


· જૂનો માલ કાઢવો પ્રશ્ન થઈ જાય


· આરોગ્ય, આવક જળવાઈ રહે