રાશિફળ 14 ડિસેમ્બર: વૃષભ રાશિના જાતકોએ અભ્યાસમાં સફળતા મેળવવા શું કરવું...
આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. દુર્ગાસપ્તશતીનો પાઠ કરવો, ત્યારબાદ સિદ્ધિકુંજીકા સ્તોત્રનો પાઠ અચૂક કરવો
આજે 14 ડિસેમ્બર એટલે કે માગશર સુદ સાતમ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. દુર્ગાસપ્તશતીનો પાઠ કરવો, ત્યારબાદ સિદ્ધિકુંજીકા સ્તોત્રનો પાઠ અચૂક કરવો. તો આજે થોડું અત્તર લગાડવું. શ્રીમહાલક્ષ્મ્યષ્ટકંનો પાઠ પણ કરી શકાય છે. સુગંધીત ધૂપ આખાય ઘરમાં કરવો જોઇએ.
· તુલસી કુંડાની માટીનું તિલક મસ્તક ઉપર કરવું
· શક્ય હોય તો એક વખત નદીના પાણીથી સ્નાન કરવું
· ગાય માતાને લીલોઘાસ ચારો નિરવો
· વડીલોને ચરણસ્પર્શ કરી તેમના આશિર્વાદ લેવા
તારીખ |
14 ડિસેમ્બર, 2018, શુક્રવાર |
માસ |
માગશર સુદ સાતમ |
નક્ષત્ર |
શતભિષા |
યોગ |
વજ્ર |
ચંદ્ર રાશી |
કુંભ (ગ,સ,શ,ષ) |
· દુર્ગાસપ્તશતીનો પાઠ કરવો
· ત્યારબાદ સિદ્ધિકુંજીકા સ્તોત્રનો પાઠ અચૂક કરવો
· આજે થોડું અત્તર લગાડવું
· શ્રીમહાલક્ષ્મ્યષ્ટકંનો પાઠ પણ કરી શકાય
· સુગંધીત ધૂપ આખાય ઘરમાં કરવો
મેષ (અલઈ) |
· પારિવારીક પ્રશ્નોથી મન ઘેરાઈ શકે છે · જો તમે વક્તા હોવ તો તક મળે · પ્રકાશકમિત્રો માટે સારો દિવસ રહે · પિતાનું આરોગ્ય જોખમાય |
વૃષભ (બવઉ) |
· બિનજરૂરી ચિંતા સતાવી શકે છે · સંબંધોમાં જોડ-તોડ થઈ શકે છે · લક્ષ્મીયોગનું નિર્માણ થયું છે · જમીન-મકાનના કાર્યોમાં લાભ થાય |
મિથુન (કછઘ) |
· આત્મબળ મજબૂત બને · કાર્યસિદ્ધ થવા માટે પ્રયત્ન કરજો · નવું ઘર લેવું હોય તો સફળતા મળે · આરોગ્ય વિશેષ જાળવજો |
કર્ક (ડહ) |
· જીવનસાથી સાથે મતભેદ થઈ શકે · વધુ પડતું વિચારવાનું ટાળજો · ડિપ્રેશનથી પીડાતા જાતકોએ સાચવવું · કોમ્યુનિકેશન ઉત્તમ રહે |
સિંહ (મટ) |
· સરકારી નોકરી મેળવવાના યોગ છે · પ્રમોશન મળી શકે છે · પરદેશથી ભાગ્ય બળવાન થાય · બઢતી મળે તો બદલી પણ મળી શકે |
કન્યા (પઠણ) |
· વેપારી મિત્રોને સારી તક મળે · મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ માટે શુભ દિવસ · ફૂડ ઈન્ડસ્ટ્રીઝ માટે પણ શુભ દિવસ રહે · તર્કવાળી બુદ્ધિશક્તિ ખીલે |
તુલા (રત) |
· પ્રેમના યોગ ખીલ્યા છે · લક્ષ્મીયોગ પણ કહી શકાય · શેરબજારમાં લાભ થઈ શકે છે. પણ સાવધાન · માતાનું આરોગ્ય જાળવજો |
વૃશ્ચિક (નય) |
· લગ્નવાંછુ જાતકો માટે વેવિશાળની વાતો આવે · જૂનો સંબંધ પાછો આળસ મરડી બેઠો થાય · સન્માનનીય વ્યક્તિ સાથે મુલાકાત થાય · આનંદપૂર્ણ દિવસ વિતી શકે છે |
ધન (ભધફઢ) |
· સંબંધોમાં ગૂંચ પડે · તકરાર થઈ શકે છે, સાવધાન રહેજો · એક્સપોર્ટ ક્ષેત્ર સાથે જોડાયેલાને તક મળે · બપોર પછી પ્રસન્નતા રહે |
મકર (ખજ) |
· કોર્ટકચેરીથી સાચવવું · મિત્રો સાથે મેળાપ વધી જાય · પરિવારમાં અસંતોષ વધે · ભાષામાં સંયમ રાખશો જો સુખ આવશે |
કુંભ (ગશષસ) |
· જમીનનો સોદો થઈ શકે છે · ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે સંકળાયેલાને લાભ · પ્રવાસ થોડો વધારે દેખાય છે · આરોગ્યની જાળવણી વધુ કરજો |
મીન (દચઝથ) |
· ભાગ્ય આળસ મરડી બેઠું થઈ રહ્યું છે · જૂના પ્રશ્નો ઉકલી શકે છે · ઈશ્વરમાં શ્રદ્ધા વધી જશે · સંધ્યા સમયે આનંદ વર્તાય |