રાશિફળ : આ મંત્રથી સર્વપ્રકારની બાધાઓ થશે દૂર, અણધાર્યો ખર્ચ આવી શકે છે
આજે 2 નવેમ્બર એટલે કે આસો વદ નવમી. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે મઘા નક્ષત્ર છે અને યોગ શુકલ છે. આજની ચંદ્ર રાશિ સિંહ છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ...

પ્રશ્ન – લક્ષ્મીનારાયણ મંત્ર-
- આ મંત્રથી સર્વપ્રકારની બાધા દૂર થાય છે
- અંતરાય માર્ગમાંથી નિર્મૂળ થાય છે
- શ્રીમહાલક્ષ્મીદેવી શ્રીનારાયણ સાથે સ્થાયી નિવાસ કરે છે
- જીવનની સર્વ મનોકામના સિદ્ધ કરવામાં આ મંત્ર મદદરૂપ થાય છે
- ઓમ હ્રીં હ્રીં શ્રીં શ્રીં લક્ષ્મીવાસુદેવાય નમઃ .
તારીખ |
2 ઓક્ટોબર 2018, શુક્રવાર |
માસ |
આસો વદ નવમી |
નક્ષત્ર |
મઘા |
યોગ |
શુકલ |
ચંદ્ર રાશી |
સિંહ (મ,ટ) |
કુમારયોગ સવારે 7.11 થી રાત્રે 12.00 વાગ્યા સુધી
વૈધૃતિ અને મહાપાત યોગ સવારે 9.02 કલાકે સંપૂર્ણ
સિદ્ધિયોગ રાત્રે 12.00 થી બીજા દિવસના સૂર્યોદય સુધી
આજે ભૂદેવી અને શ્રીદેવીને પ્રસન્ન કરવાનો દિવસ
શ્રીમહાલક્ષ્મીદેવીને ખીર ધરાવી અને ભોજનમાં ગ્રહણ કરવી
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
- જીવનસંદેશ – દિવાળીના તહેવારના પવિત્ર દિવસોમાં મન શાંત રાખજો, પ્રફુલ્લિત રહેજો અને આરોગ્ય જાળવજો.
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી