આજે 22 ઓક્ટોબર એટલે કે આસો સુદ તેરસ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે પૂર્વાભાદ્વા નક્ષત્ર છે અને યોગ ધ્રુવ છે. આજની ચંદ્ર રાશિ મીન છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ... 


  1. કાર્યક્ષેત્રમાં કોઈને કોઈ મુશ્કેલી આવતી હોય...

  2. આ મુશ્કેલીના નિવારણ માટે, નિર્વિઘ્ન કાર્ય માટે મંત્ર-

  3. ઓમ સર્વબાધા વિર્નિમુક્તો ધનધાન્યસમાન્વિતઃ

  4. મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન સંશયઃ..

  5. આ મંત્ર પાંચ હજાર વખત જપવાથી તેનું ઉત્તમફળ પ્રાપ્ત થાય છે.

  6. આ મંત્ર જાપ કરવાથી શ્રમ એળે જતો નથી તેના ફળ પ્રાપ્ત થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ

22 ઓક્ટોબર 2018, સોમવાર

માસ

આસો સુદ તેરસ

નક્ષત્ર

પૂર્વાભાદ્રા

યોગ

ધ્રુવ

ચંદ્ર રાશી

મીન (દ,ચ,ઝ,થ)


  1. આજે સોમપ્રદોષ છે

  2. શિવજીની ઉપાસના કરવાથી ઉત્તમફળ પ્રાપ્ત થાય છે.

  3. શિવજીને આજે કમળનું પુષ્પ અર્પણ કરવું.

  4. ચંદનની અર્ચા કરવી

  5. અત્તર મિશ્રિત જળનો અભિષેક કરવો. (સિમીત માત્રામાં)


મેષ (અલઈ)

  1. સખાવતી કાર્યો થઈ શકે

  2. ગૂઢજ્ઞાનથી લાભ થાય

  3. અચાનક ધનપ્રાપ્તિ પણ શક્ય છે

  4. વારસાઈ પ્રશ્નોનું નિરાકરણ આજે શક્ય છે

વૃષભ (બવઉ)

  1. આવકની તકોનું નિર્માણ થાય

  2. જેમ્સ એન્ડ જ્વેલરીના ક્ષેત્રે તકો ઊભી થાય

  3. માતા અને સંતાન વચ્ચે મીઠાશ રહે

  4. જીવનસાથીની અપેક્ષા વધે

મિથુન (કછઘ)

  1. કાર્યમાં સહકાર મેળવીને આગળ વધવું

  2. આવકના સ્રોતમાં નવીનીકરણ થાય

  3. આરોગ્યમાં વૃદ્ધિ જણાય

  4. છૂપો પ્રેમ હોય તો જાહેર થાય

કર્ક (ડહ)

  1. ધાર્મિક મુસાફરી શક્ય છે

  2. ભાગ્યનો સાથ મળી રહેશે

  3. વિદ્યાર્થીમિત્રોને સાનુકૂળતા

  4. સર્જનશક્તિ વિશેષ ખીલે

સિંહ (મટ)

  1. શરદીજન્ય રોગથી સાવધાન

  2. કાર્યશક્તિ વધી જાય

  3. આજે મુશ્કેલીને તમે ટક્કર આપી શકો છો

  4. એટલે કે, સફળતા મળી શકે છે

કન્યા (પઠણ)

  1. આપની ભાષા પ્રબુદ્ધ બને

  2. જીવનસાથી દ્વારા લાભ

  3. શિક્ષણના વ્યાવસાયીકોને લાભ

  4. દરેક કાર્યમાં સાનુકૂળતા રહે

તુલા (રત)

  1. આનંદના દિવસો ચાલી રહ્યા છે

  2. આ દિવસો હજુ અકબંધ રહેશે

  3. તન, મન અને ધનના સંકલ્પો પૂર્ણ થાય

  4. લાગણીના સંબંધોમાં થોડી ઓટ આવે

વૃશ્ચિક (નય)

  1. બૃસ્પતિદેવ આપનો મનોરથ પૂર્ણ કરશે

  2. આનંદદાયક સ્થિતિ રચાય

  3. પિતાના આરોગ્યની ચિંતા સતાવે

  4. એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ક્ષેત્રે જોડાયેલાને સાનુકૂળતા

ધન (ભધફઢ)

  1. આરોગ્ય જાળવવું પડશે

  2. ઘરમાં સુખ-શાંતિ જાળવવી પડશે

  3. નોકરીમાં નવી તક મળી શકે છે

  4. આવક પણ વધતી જણાય છે

મકર (ખજ)

  1. કાર્યમાં આજે સફળતા મળે

  2. શુભ સમાચાર પ્રાપ્ત થાય

  3. જીવનસાથી દ્વારા પણ શુભ સમાચાર મળે

  4. સંતાનની પ્રગતિનો માર્ગ મોકળો બને

કુંભ (ગશષસ)

  1. કુંટુંબ કલહથી સાચવવું

  2. નોકરીમાં મુશ્કેલી થઈ શકે છે

  3. હિતશત્રુથી આજે સાવધાન

  4. ધનપ્રાપ્તિ થાય

મીન (દચઝથ)

  1. સંચિત કર્મનું ફળ શુભ મળે

  2. ભાગ્ય બળવાન થઈ સાથ આપે

  3. આપનો આત્મવિશ્વાસ વધે

  4. આરોગ્યમાં સાવધાની રાખવી પડશે


જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી