આજે 23 ઓક્ટોબર એટલે કે આસો સુદ ચૌદશ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે ઉત્તરા ભાદ્રાપદ નક્ષત્ર છે અને યોગ વ્યાઘ્રાત છે. આજની ચંદ્ર રાશિ મીન છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ... 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન – ઘરમાં અવારનવાર આવતી બિમારી નિવારવા શું કરવું


  1. બપોરે 1 વાગ્યા પહેલા ભોજન કરી લેવું

  2. સાંજે સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું.

  3. એક કલાક સુધી સ્વચ્છ સોનાનું ઘરેણું સ્વચ્છ પાણીમાં ડૂબાડી રાખવું

  4. ત્યારબાદ, તે પાણી રસોઈમાં વાપરવું.

  5. સૂર્યદેવના દ્વાદશ નામનો જાપ કરતા કરતા સંધ્યા સમયની રસોઈ બનાવવી.

  6. રવિવારે દાડમનું ફળ ભોજનમાં લેવું.


તારીખ

23 ઓક્ટોબર 2018, મંગળવાર

માસ

આસો સુદ ચૌદશ

નક્ષત્ર

ઉત્તરા ભાદ્રાપદ

યોગ

વ્યાઘ્રાત

ચંદ્ર રાશી

મીન (દ,ચ,ઝ,થ)


  1. પંચક ચાલુ જ છે

  2. સિદ્ધિયોગ સૂર્યોદયથી સવારે 8.48 સુધી

  3. રવિયોગ પણ 8.48 વાગે પૂર્ણ થશે

  4. મંગળવાર છે માટે ગણેશજીને લાલ બંદુીના લાડુ ધરાવજો

  5. આજે ઘઉંનું દાન કરવાથી પણ ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે


મેષ (અલઈ)

  1. રાજકાજમાં સિદ્ધિ મળે

  2. શુભસમાચાર મળી શકે

  3. જ્ઞાનવાર્તા થાય

  4. વેપારમાં સાનુકૂળતા જળવાય

વૃષભ (બવઉ)

  1. વડીલો સાથે વિશેષ સુમેળ રહે

  2. જીવનસાથીના માનમાં ઉમેરો થાય

  3. આરોગ્યની જાળવળી રાખવી

  4. ઘરના પ્રશ્નો ઓફીસમાં પણ સતાવે

મિથુન (કછઘ)

  1. સંતાન સંબંધી કાર્યોમાં વ્યસ્ત રહેવાય

  2. થોડી અસ્વસ્થતા પણ જણાય

  3. પરદેશના યોગ છે

  4. વેવિશાળ કાર્યમાં આજે વિઘ્ન આવે

કર્ક (ડહ)

  1. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાય

  2. પદ ઉન્નતિ દેખાય છે

  3. કાર્યમાં આપની નિપૂણતા વધે

  4. ઉત્તમ પરિણામ પણ પ્રાપ્ત થાય

સિંહ (મટ)

  1. ગુસ્સો વધી શકે છે

  2. આજે શાંતિ રાખવી પડશે

  3. પોતાનો મુદ્દો પકડી રાખવાની ઇચ્છા થાય

  4. નેત્રપીડાથી સાચવવું

કન્યા (પઠણ)

  1. સંબંધો વધુ મજબૂત બને

  2. ભાષામાં શાલીનતા રહે

  3. કાપડના વેપારીને સાનુકૂળતા

  4. જ્યોતિષમિત્રોને પણ લાભ

તુલા (રત)

  1. યેન કેન પ્રકારે કાર્યસિદ્ધિ કરવાની ઇચ્છા થાય

  2. આજે લોકો આપનાથી આકર્ષાય

  3. ચુંબકીય વ્યક્તિત્વ હોય આજે આપનું

  4. નોકરીયાતનો બદલીના યોગ છે

વૃશ્ચિક (નય)

  1. કાર્યમાં સર્જનશક્તિ વધે

  2. મુસાફરીથી ધનઉપાર્જન થાય

  3. સફળતા મળે

  4. અટક્યુકાર્ય આજે આગળ વધે

ધન (ભધફઢ)

  1. સંધ્યા સમય થોડો વધુ વિકટ જણાય છે

  2. અગત્યના કાર્ય સંધ્યાકાળ પહેલા પૂર્ણ કરવા

  3. માતાનું આરોગ્ય જાળવવું

  4. ધ્યાન અને સાધનામાં રુચિ જાગે

મકર (ખજ)

  1. ભાગ્ય બળવાન બને

  2. પ્રવાસના યોગ પણ રચાય છે

  3. આરોગ્યમાં સાનુકૂળતા જણાય

  4. કેમિકલના વ્યવસાય સાથે જોડાયેલાને સરળતા

કુંભ (ગશષસ)

  1. વિદ્વાન વ્યક્તિ સાથે મતભેદ થાય

  2. કાર્યમાં સફળતા મળે

  3. મનોરથ સિદ્ધ થાય

  4. સમજી વિચારીને નવું કાર્ય હાથ પર ધરવું

મીન (દચઝથ)

  1. સ્થાનાંતરના યોગ છે

  2. રાજકાજમાં સિદ્ધિ મળે

  3. ભાગ્ય મજબૂત છે આજે

  4. બુદ્ધિબળ પણ મજબૂત છે


  1. જીવનસંદેશ  એક કવિની પંક્તિ માણસ માટે ખૂબ સુસંગત લાગે છે

  2. બરફની એ ખૂબી મારામાં પણ છે, થોડી હૂંફ મળે છે ને પીગળી જાઉં છું.

    જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી