આજે 26 નવેમ્બર એટલે કે કાર્તિક વદ ચોથ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે આદ્રા નક્ષત્ર છે અને યોગ શુભ છે. આજની ચંદ્ર રાશિ મિથુન છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ... 


  1. હવે જન્મતારીખનો પ્રથમ અંકનો મૂલ્યાંકન કરીએ

  2. જો 1 તારીખ હોય તો રવિ અને સોમ શુભ દિવસ

  3. આછોપીળો અને સોનેરી કલર શુભ છે

  4. જો 2 તારીખ હોય તો સોમ અને શુક્ર શુભ

  5. સફેદ અને લીલો રંગ વધુ અનુકૂળ રહે

  6. જો 3 તારીખ હોય તો જાંબલી અને ગુરુ અને મંગળ શુભ દિવસ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ

26 નવેમ્બર, 2018, સોમવાર

માસ

કાર્તિક વદ ચોથ

નક્ષત્ર

આદ્રા

યોગ

શુભ

ચંદ્ર રાશી

મિથુન (ક,છ,ઘ)


  1. આજે સંકટચોથ, ચંદ્રોદય રાત્રે 9.21

  2. વૈધૃતિ અને મહાપાત યોગ બપોરે 11.01થી

  3. રુદ્રાષ્ટકંનો પાઠ કરવો

  4. નમસ્તે શંકરાય આ મંત્રજાપ પણ અતિ પવિત્ર છે

  5. 11 વખત શિવમહિમ્નનો પાઠ કરવો જેનાથી રુદ્રિનું ફળ મળે છે


મેષ (અલઈ)

  1. આપ કાર્ય કરવા માટે સક્ષમ

  2. મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા માટે હિંમત મળે

  3. પ્રવાસના યોગ રચાયા છે

  4. આજે શિવજીની ઉપાસના આપે ખાસ કરવી

વૃષભ (બવઉ)

  1. આજે ધનયોગ પ્રબળ છે

  2. જે પૈસા મળશે તેનો આનંદ પણ થશે

  3. સંતાન સંબંધી સારા સમાચાર મળે

  4. આજે શુભ દિવસ રહે

મિથુન (કછઘ)

  1. પારિવારીક કાર્યોમાં વ્યસ્તતા રહે

  2. જીવનસાથી સાથે નાહક ચર્ચા થાય

  3. વાત વધુ આગળ ન વધે તેનું ધ્યાન રાખવું

  4. ઉશ્કેરાટ ઉપર સંયમ રાખવો

કર્ક (ડહ)

  1. પાણીજન્ય રોગ થઈ શકે છે

  2. જીવજંતુ કરડવાથી બિમારી ન થાય તે જોવું

  3. પ્રવાસના યોગ પણ રચાયા છે

  4. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની શક્યતા છે

સિંહ (મટ)

  1. ચૂંટણીલક્ષી આયોજનમાં આજે સારી ફાવટ આવે

  2. મિત્રો સાથે આનંદપૂર્ણ પ્રવાસ થાય

  3. અગત્યના કોમ્યુનિકેશનમાં આગળ ન વધવું

  4. સાળા-સાળી સાથે મનદુખ થઈ શકે છે

કન્યા (પઠણ)

  1. આરોગ્યની સાવધાની રાખવી

  2. ગળા સંબંધી મુશ્કેલી સર્જાય

  3. ડોક્યુમેન્ટેશનમાં ભૂલ ન રહી જાય તે જોવું

  4. આજે કોઈપણ વચન આપતા પહેલા વિચારવું

તુલા (રત)

  1. ન્યાયપૂર્ણ દૃષ્ટિ રહે

  2. વેપારીબુદ્ધિ આજે વિશેષ ખીલી જાય

  3. કાર્યમાં આજે સ્પષ્ટતાનો અભાવ વર્તાય

  4. પિતાનું આરોગ્ય વિશેષ જાળવવું

વૃશ્ચિક (નય)

  1. ખોરાકમાં સંયમ રાખવો પડશે

  2. અંતરમાં થોડો ઉચાટ પણ વ્યાપે

  3. કાપડના વ્યવસાય સાથે જોડાયેલાને લાભ

  4. નવા કાર્યનો પ્રારંભ કરવાની ઇચ્છા થાય

ધન (ભધફઢ)

  1. એક્સપોર્ટના વ્યવસાયમાં સાનુકૂળતા રહે

  2. વેવિશાળની વાતોમાં અંતરાય આવે

  3. થોડો સંઘર્ષનો સામનો કરવો પડે

  4. એક પ્રકારે મહેનત કરી કાર્ય પાર પાડવાનો અભિગમ રાખવો

મકર (ખજ)

  1. નોકરીમાં બદલાવ આવી શકે છે

  2. આવક થોડી નબળી પડે

  3. આપ સમજપૂર્વક કાર્ય કરવાનો મન બનાવો

  4. લગ્નવાંછુઓનું પ્રણય સ્થાન મજબૂત બન્યું છે

કુંભ (ગશષસ)

  1. શિક્ષણ સંબંધી કાર્યોમાં સફળતા મળે

  2. નોકરીમાં બદલી સાથે બઢતીના યોગ છે

  3. પણ કાર્યસ્થળે ભાષામાં વિવેક રાખવો પડે

  4. વાહનયોગ પણ પ્રબળ બન્યો છે

મીન (દચઝથ)

  1. નોકરીમાં ભાગ્ય સાથ આપે

  2. જો નોકરી શોધતા હોવ તો આજે આશા પ્રબળ છે

  3. શંકા-કુશંકાથી દૂર રહેવું

  4. શિવજીની ઉપાસના આજે શુભ ફળ આપી શકે છે


  1. મતભેદ હોય પણ મનભેદ ન રાખવો

  2. મતભેદને આવકારવા

  3. પણ વિનય અને વિવેક રાખીને મતભેદની ચર્ચા કરવી

  4. મનભેદ થવાથી મનમાં સામાવ્યક્તિ માટે કુવિચારની ગાંઠ બંધાઈ જાય છે

  5. માટે મનભેદથી દૂર રહી મતભેદને નિવારવા પ્રયત્ન કરવો.

    જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી