આજે 29 ઓક્ટોબર એટલે કે આસો વદ પાંચમ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે આદ્વા નક્ષત્ર છે અને યોગ શિવ છે. આજની ચંદ્ર રાશિ મિથુન છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ... 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન – કુબેરમંત્ર


  1. આ ષોડક્ષર કુબેર મંત્ર છે

  2. આ મંત્રજાપથી ધનપ્રાપ્તિ, પુત્રપ્રાપ્તિ તેમજ સર્વસુખ મળે છે.

  3. ઓમ શ્રીં ઓમ હ્રીં શ્રી હ્રીં ક્લીં શ્રીં ક્લૌં વિત્તેશ્વરાય નમઃ

  4. કુબેરદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે


તારીખ

29 ઓક્ટોબર 2018, સોમવાર

માસ

આસો વદ પાંચમ

નક્ષત્ર

આદ્રા

યોગ

શિવ

ચંદ્ર રાશી

મિથુન (ક,છ,ઘ)


  1. શુક્રદેવ આજે ઉદિત થઈ રહ્યા છે

  2. ધનસંબંધી રાહત થશે

  3. વેવિશાળ સંબંધી કાર્યો વેગ પકડશે

  4. આજે રુદ્રાષ્ટકંનો પાઠ કરવાથી ખૂબ લાભ મળશે

  5. જો આપે રુદ્રાક્ષ ધારણ કર્યો હોય તો ગુલાબજળથી સ્નાન કરાવવું


મેષ (અલઈ)

  1. ભાષામાં સંયમ રાખજો

  2. મુખપીડાથી આજે સાચવવું

  3. જૂના સંબંધોથી લાભ થાય

  4. ભાગીદારી પેઢીમાં પ્રગતિ જણાય છે

વૃષભ (બવઉ)

  1. ક્રોધનું પ્રમાણ આજે વધી શકે

  2. ક્યાંય સ્હેજ પણ ચલાવી લેવાના તમે મૂડમાં નથી

  3. વાર્તાલાપમાં આજે કડકાઈ વધે

  4. ચામડીની તકલીફથી જાળવજો

મિથુન (કછઘ)

  1. ઘરમાં હિસાબની પૂછપરછ થાય

  2. આંકડાકીય બાબતોમાં મન પરોવાય

  3. ધન આવે

  4. પણ, એવું જ ખર્ચાઈ જાય

કર્ક (ડહ)

  1. પરદેશના સંપર્કો વધે

  2. મનમાં ઊંડા વિચારોમાં ગરકાવ થાય

  3. થોડી નકારાત્મકતા પણ હાવી થાય

  4. જીવનસાથી સાથે ઘર્ષણ થાય

સિંહ (મટ)

  1. આયુર્વેદમાં રસ જાગે

  2. કોમ્યુનિકેશનમાં મજા ન આવે

  3. ઉદાર હાથે ખર્ચ થાય

  4. આત્મવિશ્વાસમાં ઉમેરો થાય

કન્યા (પઠણ)

  1. ભાષાથી ઘરમાં અશાંતિ થાય

  2. સૈદ્ધાંતિક મુદ્દે રકઝક થઈ શકે

  3. સંતાનનો સ્વભાવ થોડો જીદ્દી થાય

  4. ડીપ્રેશનના દર્દીઓએ વિશેષ તકેદારી રાખવી

તુલા (રત)

  1. આજથી કાર્ય વેગ પકડે

  2. માર્ગ જડી જાય અને કાર્ય આગળ વધે

  3. પ્રબુદ્ધવાણી આપને લાભ આપે

  4. વેપારમાં ખોટો ખર્ચ થઈ શકે છે

વૃશ્ચિક (નય)

  1. કાર્યમાં સફળતા મળે

  2. જમીન-મકાનના કાર્યો થાય

  3. ધનની આવક થાય

  4. પ્રવાસમાં મુશ્કેલી નડી શકે છે

ધન (ભધફઢ)

  1. ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલાને લાભ

  2. બિમારીની ચિંતા સતાવે

  3. હોસ્પિટલનો ખર્ચ ધાર્યા કરતા વધી શકે

  4. સાસરીપક્ષમાં મતભેદ ન થાય તે જોવું

મકર (ખજ)

  1. અંતરમાં સ્થિરતા જણાય

  2. ભાગ્ય વધુ બળવાન બન્યું છે

  3. ધનસ્થાન ખૂબ પ્રબળ થયું છે

  4. વેપારમાં પણ વૃદ્ધિ જણાય

કુંભ (ગશષસ)

  1. જીવનસાથી સાથે મતભેદ

  2. પિતા સાથે પણ મતમતાંતર થાય

  3. કાર્યમાં સફળતા મળે

  4. વિદેશમાં સ્થાયી થવાના વિચાર આવે

મીન (દચઝથ)

  1. જમીનના કાર્યો ઉકલે

  2. માનસિક અશાંતિ વધે

  3. વડીલ જાતકો જીવનસાથી સાથે રોમેન્ટીક બની શકે

  4. સાસરી પક્ષમાં બિમારીનું આગમન થઈ શકે


જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી