મુસ્તાક દલ, જામનગર: દિલ્હીથી મસ્કત જતી ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર ઈમજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. જામનગરના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું કે કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટનું લેન્ડિંગ થયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ દિલ્હીથી મસ્કત જતી ફ્લાઈટને જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. એક ભારતીય મુસાફરની અચાનક હાર્ટમાં તકલીફ ઊભી થતા મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને જામનગર એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવી પડી. ફ્લાઈટના દર્દીને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. 


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...