ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકા ખાતે આજે મળેલી સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ શહેરમાં નોનવેજ દુકાનો બંધ કરવાની માંગણી કરી એએમસી કમિશનર અધ્યક્ષતામાં મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો, જાણો ક્યાં થયું મોંઘું?


સંકલન સમિતિની બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો કે શહેરના શાકાહારી વિસ્તારમાં નોનવેજની દુકાનો ચાલી રહી છે, જેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે. નોનવેજની દુકાનોના લાયસન્સની પણ તપાસ કરવી જોઇએ. શહેરમાં ગેરકાયદેસર લારીઓ અને દુકાનો વધી ગઇ છે. તેના માલિકો સામે પોલીસ કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી. 


આગામી 6 દિવસ ગુજરાતના આ જિલ્લાઓ સાવધાન! કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે!


શહેરમાં ગેરકાયદેસર મટન વેચાણ થતું હોય તો તેના પર પણ કાર્યવાહી કરવી જોઇએ, સાથે જ મંદિર પાસે રહેલી નોનવેજની લારીઓ દૂર કરવા પણ સંકલન સમિતિની માંગ ઉઠી હતી.


થઈ જાવ તૈયાર! ધોરણ. 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થી માટે મહત્વપૂર્ણ નિર્ણય