ઘ્રાંગધ્રા પેટા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર સાબરિયા વિજયી
ધ્રાંગધ્રા વિઘાનસભા બેઠક પર પણ લોકસભાની ચૂંટણી સાથે સાથે મતદાન થયું હતું. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પુરષોત્તમ સાબરિયા સાજે પાંચ વાગ્યા સુધી કરવામાં આવેલી આ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. આ બેઠક પર ભાજપે પરસોતમ સાબરિયાને જ ટિકિટ આપી છે. કોંગ્રેસ તરફથી તેમની સામે દિનેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.
અમદાવાદ: ધ્રાંગધ્રા વિઘાનસભા બેઠક પર પણ લોકસભાની ચૂંટણી સાથે સાથે મતદાન થયું હતું. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પુરષોત્તમ સાબરિયા સાજે પાંચ વાગ્યા સુધી કરવામાં આવેલી આ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. આ બેઠક પર ભાજપે પરસોતમ સાબરિયાને જ ટિકિટ આપી છે. કોંગ્રેસ તરફથી તેમની સામે દિનેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.
પક્ષથી નારાજ થયેલા કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાયા બાદ ભારતીય જનતા પાર્ટીએ પણ સાબરિયાને જ ઘ્રાગઘ્રા વિધાનસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસ તરફથી દિનેશ પટેલને ટીકીટ આપવામાં આવી હતી. મતગણતરીમાં ભાજપના ઉમેદવાર જંગી લીડથી વિજયી થતા દેખાઇ રહ્યા છે.
ઊંઝા પેટા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસની 'આશા' ભાજપને ફળી !!
પાંચ વાગ્યા સુધી મત ગણતરીના આંકડા
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
જામનગર ગ્રામ્ય પેટા ચૂંટણી 2019 પરિણામ: ભાજપના રાઘવજીનો વિજય કૂચ
જામનગર ગ્રામ્યમાં પણ ભાજપનો વિજય
જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા બેઠક માટેની પણ ચૂંટણી યોજાઇ હતા. જામનગર ગ્રામ્યની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાધવજીભાઇ પટેલ જંગી બહુમતથી વિજય તરફ આગે કૂચ કરી રહ્યા છે. જ્યારે બીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઇ સાબિયા છે.
માણાવદર પેટા ચૂંટણી 2019 પરિણામ: ભાજપના 'જવાહર'ની વિજય કૂચ
માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપ અગ્રેસર
લોકસભા ચૂંટણી 2019 ની સાથે યોજાયેલી માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને સીધાા મંત્રી બનેલાા જવાહર ચાવડા બપોર સુધી થયેલી મત ગણતરીમાં આગળ ચાલી રહી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કદાવર નેતા ગણાતા માણાવદર મત વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા જવાહર ચાવડા બપોરે બે વાગ્યા સુધી આગળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણી વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે.