ઉલટી વહે છે ભારતની એક માત્ર નદી : ગુજરાતની ગણાય છે જીવાદોરી, કારણો જાણશો તો ચોંકી જશો
Gujarat Narmada River: નર્મદા નદી દેશની એકમાત્ર નદી છે, જે વિરુદ્ધ દિશામાં વહે છે. તેના વૈજ્ઞાનિક કારણો ઉપરાંત ધાર્મિક કારણો પણ છે જેના કારણે નર્મદા નદી ઉલટી વહે છે.
Narmada River Flows Against the Current: આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં નદીઓને કેટલી પવિત્ર માનવામાં આવે છે, એટલું જ નહીં, દેશની નદીઓને માતાનો દરજ્જો પણ અપાય છે. ગંગા, યમુના, નર્મદા, સરયૂ જેવી નદીઓની ઉત્પત્તિનો ઈતિહાસ ગ્રંથોમાં ખૂબ જ અનોખો છે. તેમાંથી તમે કેટલાક વિશે જાણતા હશો અને કેટલાક વિશે નહીં, તો ચાલો આજે અમે તમને નર્મદા નદી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ. તમને જાણીને નવાઈ લાગશે કે નર્મદા નદી એક એવી નદી છે, જે વિરુદ્ધ દિશામાં વહે છે. આવો જાણીએ આના કેટલાક વૈજ્ઞાનિક કારણો.
નર્મદા નદી ક્યાં વહે છે?
નર્મદા નદી તેના પ્રવાહની તદ્દન વિરુદ્ધ વહે છે અને પછી અરબી સમુદ્રમાં ભળે છે. નર્મદા નદી એ ભારતના બે મોટા રાજ્યો, ગુજરાત અને મધ્યપ્રદેશની જીવાદોરી સમાન નદી છે. નર્મદા નદી 1,312 કિમી સુધી પશ્ચિમમાં વહે છે અને અરબી સમુદ્રમાં ખંભાતના અખાતમાં મળે છે.
સૌથી વધુ ભાગ્યશાળી હોય છે આ રાશિના લોકો, મેળવે છે ધન-સંપત્તિ, પ્રેમ, પદ પ્રતિષ્ઠા
Tax Savings: લોન પર ઘર ખરીદશો તો ફાયદામાં રહેશો, આ રીતે બચાવી શકો છો ટેક્સ
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
Women's Health: છોકરીઓ યુવાનીમાં ના કરે આ ભૂલો, પતિ કે બોયફ્રેન્ડ બહાર ફાંફા મારશે
23 વર્ષની આ છોકરીના છે એક બે નહીં છે 1000 બોયફ્રેન્ડ, દર મહિને કમાશે 41 કરોડ
લાંબો રસ્તો પસાર કરે છે નદી
અગાઉ 1312 કિલોમીટર લાંબા માર્ગોમાં, નર્મદા નદી મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થળોએથી 95,726 ચોરસ કિલોમીટરનું પાણી લઈને જાય છે.
કોઇ લીબું મરચાં લગાવે છે તો કોઇ બાંધે છે કાળો દોરો, સેલેબ્સ કરે છે ટોટકામાં વિશ્વાસ
આ 5 ફીચર્સ વિના નકામો છે તમારો સ્માર્ટફોન, ખરીદતાં પહેલાં ચેક કરી લેજો
અમીર બનવાની આડઅસર, જ્યારે 300 કરોડથી વધુની માલકીનને કાકડી કાપવામાં પરસેવો વળ્યો
નર્મદા નદીના ઉલટા પ્રવાહનું કારણ
નર્મદા નદીના ઉલટા પ્રવાહનું કારણ રિફ્ટ વેલી છે. રિફ્ટ વેલી એટલે નદી જે દિશામાં વહે છે તે દિશામાં તેનો ઢોળાવ રહે છે. આ ઢોળાવને કારણે નર્મદા નદીનો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ રહે છે.
નાસ્ત્રોદમસે વર્ષો પહેલાં કરી હતી ભવિષ્યવાણી, 2023માં આકાશમાંથી આગ વરસશે
દેશી ખાટલાનો રજવાડી ઠાઠ, 1 લાખ રૂપિયામાં વેચાઇ છે ઓનલાઇન
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
નદીના ઉલટા પ્રવાહનું ધાર્મિક કારણ
નર્મદા અને શોણ ભદ્રાના લગ્ન થવાના હતા, પરંતુ લગ્નના થોડા સમય પહેલાં જ નર્મદાને ખબર પડી કે ભદ્રાને તેની દાસી જુહિલા (મંડલા પાસે આ આદિવાસી નદી વહે છે) માં વધુ રસ છે. નર્મદાને આ અપમાન લાગ્યું અને મંડપ છોડીને વિરુદ્ધ દિશામાં ચાલી ગઈ.
નર્મદા કુંવારી રહી
શોણ ભદ્રને પોતાની ભૂલનો અહેસાસ થયો અને નર્મદાને રોકવા માટે તેમની પાછળ પાછળ દોડ્યા હતા. નર્મદાને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે પાછી ન ફરી અને કુંવારી રહી ગઈ. નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી ગણાય છે.
રાજાને પણ રંક બનાવી દેશે આ રત્ન, ધારણ કરતાં પહેલાં ધ્યાનમાં રાખો કેટલીક ખાસ વાતો
ડાયેટિંગ કરવા છતાં પણ ઓછું થતું નથી વજન તો આજે જ ફોલો કરો આ 10 ટિપ્સ
ભગવાન દુશ્મનને પણ ન આપે પથરીનો દુખાવો, ભોજનમાં આટલી વસ્તુઓ ટાળો, બગડી શકે છે કિડની
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube