જાવેદ સૈયદ/અમદાવાદ: ગુજરાતના જાણીતા કલાકરા જીજ્ઞેશ કવિરાજ ઓસ્ટ્રેલિયાના કેંનબેરામાં આયોજીત ગરબાના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ થયો હતો. ઓસ્ટ્રેલિયામાં આયોજીત જીજ્ઞેશ કવિરાજના ગરબામાં ઓસ્ટ્રેલિમા વસતા ગુજરાતી લોકો મન મુકીને ગરબે રમ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાના કેંનબેરામાં આયોજીત રાસ ગરબાના કાર્યક્રમમાં ગુજરાતી કલાકાર જીજ્ઞેશ કવિરાજ પહોંચ્યા હતા. અને ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરી રહેલા ગુજરાતીઓ ગરબે જુમ્યા હતા. ઓસ્ટ્ર્લિયા સહિત અન્યા દેશોમાં પણ વસવાટ કરતા ગુજરાતીઓ દ્વારા અનેક વાર ગરબાની મોઝ માણવા માટે ગુજરાતથી કલાકારોને બોલાવી રાસ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે.


ઉપવારમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની સપાટી 132.61 મીટરે પહોંચી


સામાન્ય રીતે ગુજરાતમાં આયોજીત થતા ડાયરાઓમાં રૂપિયાનો વરસાદ થતો હોય છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં આયોજીત કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ગરબા કલાકાર જીજ્ઞેશ કવિરાજ પર તેના ફેન્સ દ્વારા ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો. જીજ્ઞેશ કવિરાજ સાથે રાસ ગરબા પણ કર્યા હતા.


જુઓ LIVE TV...