ઝી બ્યુરો/મહેસાણા: દૂધસાગર ડેરીએ પશુપાલકોને દિવાળીની સૌથી મોટી ભેટ આપી છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દૂધનો હપ્તો એડવાન્સ ચૂકવાયો છે. જી હા.. મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકોને 7 દિવસ વહેલા દુધનો હપ્તો ચૂકવ્યો છે. 5 લાખ પશુપાલકોને 90 કરોડની રકમ એડવાન્સ ચૂકવી દેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાવધાન! દિવાળી સમયે વધશે હાર્ટ એટેકના કેસ! આ અધિકારીના દાવાથી ગુજરાતમાં ખળભળાટ


દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી દ્વારા પશુપાલકોના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવાયો છે. દિવાળી ટાણે પશુપાલકોમાં ડેરીના આ નિર્ણયને પગલે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


BIG BREAKING: ભૂપેન્દ્ર પટેલે પોલીસ કર્મચારીઓની દિવાળી સુધારી! 538 ASI બનશે PSI


મહેસાણાની સૌથી મોટી દૂધસાગર ડેરીએ દિવાળી પહેલા પશુપાલકોને ભેટ આપી છે. દૂધસાગર ડેરીએ પશુપાલકોને 7 દિવસ વહેલા દુધનો હપ્તો ચુકવીને 5 લાખ પશુપાલકોના ચહેરા પર ખુશી લાવી છે. દૂધસાગર ડેરી દ્વારા આશરે 90 કરોડની રકમ એડવાન્સ ચૂકવી દેવાઈ છે. ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી દ્વારા પશુપાલકોના હિતમાં આ નિર્ણય લેવાયો છે. દિવાળી ટાણે પશુપાલકોમાં ડેરીના આ નિર્ણયને પગલે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 


હાર્દિકને ઝટકો! કાયદો અને વ્યવસ્થા ન જાળવતાને ન અપાય રાહત, કેસો હજુ નથી છોડતા પીછો