કોરોના અંગે ડોનેશન કે માહિતી આપવાનો E-Mail આવે તો ખાતરી કરજો નહીં તો એકાઉન્ટ થઈ શકે છે ખાલી
દેશ અને દુનિયામાં અત્યારે એક જ ખતરો મંડરાયો છે અને તે છે કોરોના વાયરસ. પરંતુ કોરોના વાયરસ અંગેના ખોટા ઈ-મેલ કરી ડોનેશનના બહાને કે માહિતી આપવાના બહાને એકાઉન્ટ ખાલી ના થઇ જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. હાલમાં સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય હોસ્પિટલ કેમ મેડિકલ સંસ્થાના નામે ઈ-મેલ મોકલી છેતરપિંડી આચરી રહ્યા છે.
મૌલિક ધામેચા, અમદાવાદ : દેશ અને દુનિયામાં અત્યારે એક જ ખતરો મંડરાયો છે અને તે છે કોરોના વાયરસ. પરંતુ કોરોના વાયરસ અંગેના ખોટા ઈ-મેલ કરી ડોનેશનના બહાને કે માહિતી આપવાના બહાને એકાઉન્ટ ખાલી ના થઇ જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. હાલમાં સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય હોસ્પિટલ કેમ મેડિકલ સંસ્થાના નામે ઈ-મેલ મોકલી છેતરપિંડી આચરી રહ્યા છે.
અમદાવાદ સાઇબર સાઇબર ક્રાઇમને આવા કેટલાક ફિશિંગ અંગેની જાણ થતાં પબ્લિક અવરનેસ માટે પણ પ્રયત્ન શરૂ કર્યા છે. પરંતુ સાયબર ગઠિયાઓ ફિસિંગ કેમ્પઇન ચલાવી અનેક છેતરપિંડીના પ્રયત્ન કરી રહ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube