વિકાસ અને સમસ્યાનો સમન્વય એટલે કપડવંજ વિધાનસભા બેઠક: જાણો શું છે જનતાનો મિજાજ
ખેડા જિલ્લામાં વિધાનસભાની 6 બેઠકો છે તેમાંની એક બેઠક કપડવંજ છે. કપડવંજ મત વિસ્તારમાં કપડવંજ તાલુકાના 72 ગામ, કપડવંજ પાલિકા વિસ્તાર, કઠલાલ તાલુકાના 9 ગામ સિવાયના તમામ ગામ અને મહુધા તાલુકાના એક ગામનો સમાવેશ થાય છે. સાથે આવનાર વિધાનસભા ચુંટણી માટે જનતાનો શુ મિજાજ છે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે જનતા મત આપશે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો.
ધરા શાહ/અમદાવાદ: આ ગીત ખૂબ સાંભળવા મળતું આમ તો આ શહેર ખુબ પ્રચલિત છે. પણ અહી એટલી સુવિધા છે કે કેમ અહી લોકોને શુંં સમસ્યા છે. શું સરકારે કરેલા વાયદા પુરા કરવામાં આવ્યા છે.? સાથે આવનાર વિધાનસભા ચુંટણી માટે જનતાનો શુ મિજાજ છે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે જનતા મત આપશે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો.
ઈતિહાસ
ખેડા જિલ્લામાં વિધાનસભાની 6 બેઠકો છે તેમાંની એક બેઠક કપડવંજ છે. કપડવંજ મત વિસ્તારમાં કપડવંજ તાલુકાના 72 ગામ, કપડવંજ પાલિકા વિસ્તાર, કઠલાલ તાલુકાના 9 ગામ સિવાયના તમામ ગામ અને મહુધા તાલુકાના એક ગામનો સમાવેશ થાય છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube