અમદાવાદ : બાગાયતી ખેતી અમરેલી ગીર સોમનાથ જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો ખેતી કરે છે. આંબા, નારિયેળી, લીંબુ, જામફળ વગેરે વૃક્ષ અને દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રકારની બાગાયતી ખેતી થતી હોય છે. આ ખેતર ખૂબ નુકસાન સમાચાર પ્રાપ્ત થયા અને સરકારે પૂર્ણ કરીને ગુજરાતમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીના 258 કૃષિ વૈજ્ઞાનિકો જિલ્લામાં મોકલ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારનો આ નવો અભિગમ હતો. જાણોને નુકસાન થયું છે. વૈજ્ઞાનિકો જઈને વૃક્ષને જોવે અને વાસ્તવિક પરિસ્થિતિ શું છે તેનો અભ્યાસ કરેલ છે. કૃષિ વૈજ્ઞાનિકો તાત્કાલિક ખેડૂતોને સામે આપે વીસ પચીસ ટકા પણ વૃક્ષો પુનઃજીવિત કરી શકાય તેવા કાપી થઈ જાય અને ખેડૂતોને લાભ મળે. અલગ-અલગ ટુકડીઓ બનીને વૈજ્ઞાનિકોએ સાચા ખેડૂતોનો સંપર્ક કર્યો છે અને કેવી રીતે પુનર્જીવિત કરી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું. 


રાજ્ય સરકારના અભિગમને કારણે લોકો આઠ દિવસથી આ વિસ્તારમાં ખેડૂતો વચ્ચે જઈને પણ આપ્યું છે, તેનો લાભ ખેડૂતોને મળે છે. વૈજ્ઞાનિકોના આધારે એક્શન પ્લાન અને ખેડૂતોને માહિતી ટૂંક સમયમાં જ બનાવી આપવામાં આવશે કેવી રીતે કરવું જોઈએ અને શું કરવું જોઈએ. ખેડૂતોને નુકસાન થયું છે એમાં ઝડપથી કેવી રીતે બહાર નીકળી એ માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે. 


તેની ગાઈડ લાઈન પણ જાહેર કરવામાં આવશે. વૈજ્ઞાનિકો આ વિસ્તારોની મુલાકાત લેશે. ઓફિસરોને પણ ત્યાં મોકલવામાં આવશે વિદ્યાર્થીઓને પણ મોકલવામાં આવશે. અનુભવ કામ લાગ્યો છે. રાજ્ય સરકારે નવો અભિગમ કરીને વૃક્ષોને બચાવવાએ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્ય સરકારે ખેડૂતોના પેકેજ જાહેર કરીને સાહતા આપણા આવી છે વળતર નથી. 


૨૫થી ૩૦ ટકા વૃક્ષો આ રીતે પુનર્જીવિત કરી શકાશે. નારીયેલીમાં આ લાભ નહીં મળે નદી પુનઃજીવિત કરી શકાતું નથી. મા અમૃતમમાં ફાળવવામાં આવેલી રકમ કોરોના સારવારમાં અપૂરતી હોવાની વાત સરકારના ધ્યાનમાં આવ્યું છે. રાજ્ય સરકાર ત્રીજી લહેર વખતે અમૃતમમાં કોરોનાની સારવારનો ખર્ચ વધારવા અંગે વિચાર કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube