તૃષાર પટેલ/વડોદરા: સુરતની ઘટના બાદ શહેરમાં આવેલ ટ્યુશન ક્લાસમાં ફાયરસેફ્ટી અંગેની તપાસ શરૂ કરાયા બાદ આજે સતત ત્રીજા દિવસે પાલિકાએ ચાર વિસ્તારમાં પોતાની ડ્રાઇવ જારી રાખી હતી. આ ચાર વિસ્તારોમાં આવેલ ટ્યુશન ક્લાસમાં દરોડા પાડી ફાયરસેફ્ટીની તપાસ હાથ ધરી હતી. અલબત્ત ફાયરસેફ્ટીને લઈનેના સંચાલકો દ્વારા સિટી કમાન્ડ સેન્ટર ખાતે કલાસ પુનઃ શરૂ કરવા માટે જરૂરી એવી એન.ઓ.સી.મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં ટ્યુશન ક્લાસના સંચાલકોએ હાય ક્રિકેટમાં એન.ઓ.સી લેવાનો નિયમ બનતા મોટા પ્રમાણમાં સંચાલકોમાં છેલ્લા ત્રણ દિવસથી ભાગદોડ મચી ગઈ છે. અને કુશળ સંચાલકો બધા બડી ખાતે આવેલ ફાયર બ્રિગેડની મુખ્ય કચેરીએ ફાયર માટેના એન.ઓ.સી લેવા દોડી આવ્યા છે એ મહત્વનું છે કે, આજે મોટી સંખ્યાની અંદર ટ્યૂશન પ્રથા સંચાલકો ફાયર વિભાગની એનઓસી લેવા ઉમટી પડ્યા હતા.


સુરત: વેસુ ભરથાણા વિસ્તાર ભેખડ ઘસી પડતા પાંચ મજૂર દટાયા, એકનું મોત


આ વિભાગ દ્વારા બનાવેલા નિયમોનું ચુસ્ત અમલીકરણ કરનાર સંચાલકોને જ એનઓસી આપવાની કામગીરી કરતું ફાયર વિભાગ પણ સચિત બનીને જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ એનો છે. આપવાની કામગીરી હાથ ધરી હતી અલબત્ત બદામડી પાદરાના મુખ્ય કાર્યાલય ખાતે ઉપસ્થિત સંચાલકોએ એવી પણ રજૂઆત કરી હતી કે, શહેરમાં મોટી સંખ્યામાં ટ્યૂશન ક્લાસ આવેલા છે.



એન.ઓ.સી.મેળવવાની જ સમયમર્યાદા છે. તેમાં પાલિકા તંત્રે વધારો કરવો જોઈએ સાથે સાથે પાલિકા તંત્ર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે. તેનું સખતાઈથી પાલન કરવાનું અને બાળકોની સુરક્ષા અંગે જરૂરી તમામ પગલાં લેવાની બાંહેધરી પણ તેઓએ ફાયર વિભાગને આપી હતી.