ગાંધીનગરના નવા સચિવાલયના ગેટ નંબર 7 પાસે લાગી આગ
ગાંધીનગરના નવા સચિવાલયના ગેટ નંબર 7 પાસે આવેલી પોલીસની તંબુ ચોકીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સદનસીબે કોઈ જ પ્રકારની જાનહાની થઈ નથી. સચિવાલય આસપાસ આવેલા ઝાડના પાંદડા ખરતા આ કચરાને બાળવામાં આવતા સમગ્ર ઘટના બની હતી.
હિતલ પારેખ/ ગાંધીનગર: ગાંધીનગરના નવા સચિવાલયના ગેટ નંબર 7 પાસે આવેલી પોલીસની તંબુ ચોકીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સદનસીબે કોઈ જ પ્રકારની જાનહાની થઈ નથી. સચિવાલય આસપાસ આવેલા ઝાડના પાંદડા ખરતા આ કચરાને બાળવામાં આવતા સમગ્ર ઘટના બની હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube