મૌલિક ધામેચા, સુબોધ વ્યાસ/ અમદાવાદ: અમદાવાદના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા એસ જી હાઇવે પર આજે સવારે અચાનક એક હોન્ડસીટ કારમાં આગ લાગી હતી. કારમાં સવાર બે મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. હોન્ડાસીટી કારમાં અગમ્ય કારણોસર આગ લાગી હોવનું જાણવા મળી રહ્યું છે.