રાજકોટઃ શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"189176","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ગોડાઉનમાં ટાયર હોવાને કારણે આગે થોડીવારમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. 


[[{"fid":"189177","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


આગ લાગવાની જાણ થતા ચાર ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ ઠારવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. 


[[{"fid":"189178","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.