અમદાવાદ : આદ્યશક્તિ નવરાત્રીનાં પર્વમાં નવરાત્રીના રસિયાઓ માટે અનોખો અવસર હોય છે. શક્તિ, ભક્તિની આરાધનાનાં આ પર્વમાં ગરબા રમવા રમવા એક લ્હાવો છે. શેરી ગરબાની સાથે આજે ક્લબ ગરબાનું આકર્ષણ પણ વધ્યું છે. તેવા સમયે ZEE NEWS આપના માટે એક અનોખી તક લઇને આવ્યું છે. ZEE NEWS સાથે જોડાવ અને મેળવો ફ્રી પાસ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રી આવે એટલે મોટે ભાગે અમદાવાદીઓનું જુગાડનું કામ વધી જતું હોય છે. કોઇ પણ પાસનું સેટિંગ કરવામાં સૌથી વધારે જુગાડુ અમદાવાદીઓ ગણાય છે. જો કે જો તમે ZEE 24 Kalak નાં દર્શક છો તો તમારે હવે પાસનાં જુગાડ કરવા જવાની જરૂર નથી. તમને પાસ સરળતાથી મળશે અને તે પણ શહેરની પોશ ગણાતી Club O7નાં...

પાસ મેળવવા માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવાનાં રહેશે અને તમે જીતી શકો છો પાસ...

1. આપેલી લિંક પર ક્લિક કરો અને ફેસબુક પર અમારૂ પેજ લાઇક કરો. પેજ લાઇક કર્યા બાદ તેનો સ્ક્રીન શોટ અમારી સાથે વોટ્સએપમાં શેર કરો


https://www.facebook.com/zee24kalak.in/



2. નીચે આપેલી લિંક દ્વારા પ્લે સ્ટોરમાંથી ZEE NEWSની એપ ડાઉનલોડ કરો અને તેનો સ્ક્રીનશોટ શેર કરો...


એપ ડાઉનલોડ કરવા માટે કરો ક્લિક...


ઉપરોક્ત બંન્ને સરળ સ્ટેપ્સ કર્યા બાદ તેના સ્ક્રીન શોટ અમારી સાથે શેર કરો અને તમે Zee Mediaની ઓફીસ પર આવીને તમારા પાસ મેળવી શકો છો.




- સ્ક્રીન શોટ 8980072709 પર શેર કરો
- પ્રતિસ્ક્રીન શોટ એક પાસ મળવા પાત્ર રહેશે.
- પાસ મેળવવાનો સમય 11.00થી 07.00


પાસ મેળવવાનું સ્થળ


ZEE MEDIA CORPORATION LIMITED
201-208, Venus Atlantis, Anandnagar,Rd, Prahlad Nagar, Ahmedabad, Gujarat-380015