GPSC Recruitment For 300 Posts: ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરીઓની બમ્પર ભરતી નીકળી છે ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ફરીથી કુલ 300 પદો માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે અરજી કરવાની આજે એટલે કે 31 ઓગસ્ટ 2024 છેલ્લી તારીખ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ પદો માટે ભરતી શરુ થઈ ચૂકી છે. GPSCની એસટીઆઇ અને વિવિધ સહિત કુલ 300 પોસ્ટ માટે અરજી પ્રક્રિયા 12 ઓગસ્ટથી શરુ થઈ ચૂકી છે. GPSCમાં ભરતી માટે 12 ઑગસ્ટે બપોરે એક વાગ્યાથી 31 ઑગસ્ટ રાત્રે 12 વાગ્યા સુધી અરજી કરી શકાશે. GPSC ભરતીની સત્તાવાર જાહેરાત આ લિંક પરથી મેળવી શકો છો. ભરતી માટે વેબસાઇટ gpsc-ojas.gujarat.gov.in પરથી અરજી કરી શકાશે.


આ કેટેગરીમાં ભરતી થશે