હનીફ ખોખર/જુનાગઢ :તમે અનેક લોકોની રોમાંચિત પ્રેમકહાણીઓ સાંભળી હશે. ક્યારેક આપણી સામે પ્રાણીઓના પ્રેમની પણ વાર્તાઓ આવતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય સિંહની પ્રેમકહાની જોઇ છે. જુનાગઢના સક્કરબાગમાં સિંહ-સિંહણની અનોખી પ્રેમકહાણી સામે આવી છે. સક્કરબાગમાં રહેતી સિંહણને મળવા માટે જંગલનો સિંહ 15 ફુટ ઉંચી દિવાલ કુદીને આવે છે. જુનાગઢ (Junagadh) ના સક્કરબાગનો એક વીડિયો (Lion video) સામે આવ્યો છે, જેમાં સિંહ સક્કરબાગની દિવાલ કૂદીને સિંહણને મળવા જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝાડ પર લટકતી હતી યુવાનની લાશ, અને લોકો આગળ સેલ્ફી પડાવી રહ્યા હતા...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક