Gujarat Corona Case Today: ગુજરાત કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. આજે નવા 204 કેસ નોંધાયા છે, જ્યારે સૌથી વધુ અમદાવાદમાં 70 કેસ નોંધાયા છે. હાલ ગુજરાતમાં કુલ 1632 એક્ટિવ કેસ છે, જેમાંછી 03 દર્દી વેન્ટિલેટર પર છે અને 1629 દર્દીઓ સ્ટેબલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે 334 દર્દીઓ કોરાનાથી સાજા થયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 99.01 ટકા થયો છે. આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી.


ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 99.01 ટકા થયો છે.આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. આજે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1632 ઉપર પહોંચ્યો છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1629 દર્દીઓ સ્ટેબલ છે. આજે 334 દર્દીઓ કોરાનાથી સાજા થયા છે.