ક્યારે અટકશે રખડતા ઢોરનો ત્રાસ! ગાયે બાળકને અડફેટે લેતા બચાવવા ગયેલા દાદી ઈજાગ્રસ્ત
આ ઘટનાના સીસીટીવી ફૂટે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાની ઢોર પકડવાની ટીમ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામા આવી છે.
ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં વખત રખડતા ઢોરનો ત્રાસ અટકવાનું નામ નથી રહ્યો. બલોલ નગર પાસે આવેલ સુંદરવન એપાર્ટમેન્ટમાં ચાર વર્ષનું બાળક રમી રહ્યું હતુ. તે દરમિયાન અચાનક જ ગાય તેની પાસે દોડી આવી ફંગોળી દીધો હતો. પોતાના પૌત્રને બચાવવા માટે નજીકમાં રહેલ દાદી પહોંચ્યા અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો. જે દરમિયાન મહિલાને અને બાળકને હાથના ભાગે ઈજા થઈ હતી.
ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ છે લેઉવા પટેલ સમાજ, પૈસાની કોઈ કમી નથી, પુષ્કળ રૂપિયા
આ ઘટનાના સીસીટીવી ફૂટે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાની ઢોર પકડવાની ટીમ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામા આવી છે.
ગુજરાતની આ જાણીતી બેંકના 6 કર્મચારીઓએ કર્યો મોટો કાંડ, ફેરવ્યું લાખોનું ફલેકું
જોકે મહત્વપૂર્ણ વાત થઈ છે કે જે ઢોર દ્વારા બાળક પર અને મહિલા પર હુમલો કરવામાં આવ્યો તેનો કોઈ માલિક નથી મળી આવ્યો હાલ પોલીસે હુમલો કરનાર ઢોર ને જપ્ત કર્યો છે.
જ્ઞાન સહાયક ભરતી માટે મોટા સમાચાર; લંબાવ્યો અરજી કન્ફર્મેશનનો સમય, જાણો છેલ્લી તારીખ