મહિલા કોર્પોરેટરે પુરુષ કોર્પોરેટરને કહ્યું `તમારે મને ફેરવવાની ઈચ્છા હોય તો મને કેશ પેમેન્ટ આપી દેજો`! પછી તો બન્નેએ...
દક્ષિણ ગુજરાતના રાજનેતાઓના ઈલુ ઈલુનો ઓડિયો વાયરલ: `હું સામેથી થોડી કહું કે મને હોટલમાં લઈ જાવ..! પુરુષ કોર્પોરેટરે કહ્યું બોલ ક્યાં જવું છે, મહિલા કોર્પોરેટે કહ્યું, હું થોડી સામેથી તમને કહું, તમારે સમજી જવાનું હોય. તમારે મને જમાડવાની અને ફેરવવાની ઈચ્છા હોય તો મને કેશ પેમેન્ટ આપી દેજો. રોકડા જોઈએ છે મારે, રોકડા આપી દેશોને...!
ઝી બ્યૂરો, અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના રાજનેતાઓના ઈલુ ઈલુનો ઓડિયો વાયરલ: 'હું સામેથી થોડી કહું કે મને હોટલમાં લઈ જાવ..! પુરુષ કોર્પોરેટરે કહ્યું બોલ ક્યાં જવું છે, મહિલા કોર્પોરેટે કહ્યું, હું થોડી સામેથી તમને કહું, તમારે સમજી જવાનું હોય. તમારે મને જમાડવાની અને ફેરવવાની ઈચ્છા હોય તો મને કેસ પેમેન્ટ આપી દેજો. રોકડા જોઈએ છે મારે, રોકડા આપી દેશોને...!
આ પણ વાંચોઃ તમારા શહેરમાં ક્યારથી શરૂ થશે 5G નેટવર્ક? જાણવા માટે અહીં ક્લિક કરો
બન્ને વચ્ચે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં કથિત ઓડિયો ક્લિપમાં બે કોર્પોરેટરોની ફોન પર વાતચીતમાં સંભળાઈ રહ્યું છે કે પુરુષ કોર્પોરેટરની લાળ ટપકતી ઈચ્છા અને મતિને લઈને અનેક ચર્ચા વહેતી થઈ છે.
આ પણ વાંચોઃ આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!
આ પણ વાંચોઃ લાઈટ બિલ બહુ આવે છે? આ ટિપ્સ અપનાવીને ગમે તેટલો કરો પંખો ફાસ્ટ, લાઈફ થઈ જશે જિંગાલાલા!
આ પણ વાંચોઃ સુહાગરાતે ભૂલથી પણ ન કરતા આવી ભયંકર ભૂલ, નહીં તો માથે પડશે ખર્ચો અને રીસાઈને પાછી જશે 'રોણી'!
બન્ને કોર્પોરેટરો વચ્ચે જે સંવાદ થયો છે તેને અહીં વર્ણવવામાં આવ્યો છે...વાંચીને તમે પણ વિચારમાં પડી જશો કે, આ નગર સેવકો કો ક્યાંક કાચા રસ્તે ચઢી ગયા છે...
મહિલા કોર્પોરેટર--
હલો..તમે સુરત કે અહિંયા
પુરુષ કોર્પોરેટર--
અહીંયા, અહીંયા..કેમ જવાનું છે ક્યાંય?
ઓલા ઘનશ્યામ ભાઈ આવ્યા?
મહિલા કોર્પોરેટર--
હા, એ જ છે
પુરુષ કોર્પોરેટર--
તમે આવ્યા છો?
મહિલા કોર્પોરેટર--
ના, ના હું તો એકલી જ છું...આ તો ફોન કર્યો
પુરુષ કોર્પોરેટર--
કંઈક જવું છે ફરવા
મહિલા કોર્પોરેટર--
થોડાક માણસ જેવા થાવ, થોડા માણસ જેવા થાવ
પુરુષ કોર્પોરેટર--
માણસ જેવા જ છીએ
મહિલા કોર્પોરેટર--
હે
પુરુષ કોર્પોરેટર--
માણસ જેવા જ છીએ, નહીં તો ના લઈ ગયો હું ક્યારનો
આ પણ વાંચોઃ Sex Life થઈ જશે જિંગાલાલા! સંભોગમાં અપનાવો આ સ્ટાઈલ, પાર્ટનર કહેશે તમે તો 'લોટન કબૂતર' થઈ ગયા!
મહિલા કોર્પોરેટર--
માણસ જેવા છો એટલે
પુરુષ કોર્પોરેટર--
હા
મહિલા કોર્પોરેટર--
ના ના આ તો મે કીધું સું કરો છો એમ
પુરુષ કોર્પોરેટર--
બસ કાર્યાલયે બેસીને આવ્યા
મહિલા કોર્પોરેટર--
તમારે તમારી બહેનપણીને લઈને અવાય ને..તો એને લઈને જાત ને એમ...
પુરુષ કોર્પોરેટર--
કોણ બહેનપણી?
મહિલા કોર્પોરેટર--
ઘણાને હોય તો એમ... લઈ જવાયને એમ, હું થોડી કંઈ સામેથી તમને કહું કે મને લઈ જાવ...
પુરુષ કોર્પોરેટર--
સારું હાલ ક્યાં જાવું છે બોલ?
મહિલા કોર્પોરેટર--
મારે ક્યાં, પાર્ટીવાળા માથે થોકીને પતાવી દેશે...
આ ધંધા નથી કરવા આવ્યા આપણે.. આપણે શુદ્ધ કામ કરવા આવ્યા છીએ..મે તો ફોન એટલે કર્યો હતો કે તમે જે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો ને એમા ખરા ઉતર્યા હો એમ..
કે નામ બોલાય છે એમ...થેન્ક્યૂ કહેવા માટે ફોન કર્યો તો કે હાલ ક્યાં લઈ જાઉં ડાયરેક્ટ, શરમેય ના આવે આને..
પુરુષ કોર્પોરેટર--
મારું જમા જ છે આમેય
મહિલા કોર્પોરેટર--
શું જમા છે તમારું?
પુરુષ કોર્પોરેટર--
ફરવા જવાનું..
મહિલા કોર્પોરેટર--
ફરવા જવાનું...મારી ભાભીને ઘરેથી લેતા અવાય ને..
પુરુષ કોર્પોરેટર--
એ તો છે જ, આ તો આપણે બંન્નેને, તે કીધું હતું ખબર છે ને
મહિલા કોર્પોરેટર--
શું..આપણો જે સંબંધ છે, ફ્રેન્ડનો સંબંધ છે એ તો રહેવાનો જ છે, એ ક્યાં પુરો થઈ જવાનો છે.
પુરુષ કોર્પોરેટર--
હા, બરાબર
મહિલા કોર્પોરેટર--
આપણે તમે તાર મને કેશ પેમેન્ટ આપી દેજો...રોકડા આપી દેશોને...
મને તમે સામે કેશ પેમેન્ટ આપી શકો છો, તમારે મને જમાડવાની અને ફેરવવાની ઈચ્છા હોય તો મને કેશ પેમેન્ટ આપી દેજો..
ખાલી રોકડા જ માંગું છું બીજું કંઈ નથી માંગતી...
સોશિયલ મીડિયામાં ફરતી આ ઓડિયો ક્લિપની સત્યતાને ઝી ન્યૂઝ કે ઝી 24 કલાક પુષ્ટિ આપતું નથી. (આર્ટિકલમાં દર્શાવેલી તામામ તસવીરો પ્રતિકાત્મક છે.)