ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં લેવાનારી ધોરણ-10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેક કરી દીધું છે. બોર્ડના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા 10 જુલાઈથી 14 જુલાઈ વચ્ચે લેવાશે. બોર્ડની વેબસાઇટ પર પરીક્ષાનો કાર્યક્રમ અપલોડ કરી દેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING




લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube