ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામા અંગેની જે ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે તે માત્ર ફેક ન્યૂઝ છે. જી હા...ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ઈચ્છા દર્શાવી હોવાના અહેવાલો સદંતર ખોટા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube