અમદાવાદ : શહેરમાં વધારે એક દહેજ ભુખ્યા સાસરિયાઓના ત્રાસનો શિકારનો ભોગ બનવું પડ્યું છે. ખેડા ખાતે રહેતી સાસરિયાઓએ અમદાવાદની એક પરણિતાને દહેજ લાવવાનું કહીને માર મારીને ત્રાસ આપ્યો હતો. યુવતીને તેનો જેઠ બલા ઘરમાં આવી છે તેમ કહીને માનસિક ત્રાસ આપતો હતો. એક વાર મહિલા પોતાના પિયરેથી પરત ફરી તો તેના પતિએ કહ્યું કે, તું પિયરથી આવી છે તો તારો HIV ટેસ્ટ કરાવવો પડશે તેમ કહીને મરજી વિરુદ્ધ તેનો ટેસ્ટ કર્યો હતો. હાલ તો ત્રિપલ તલાક આપનારા પતિ સહિતનાં પરિવારજનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ આદરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં આજે કોરોનાના માત્ર 884 કેસ આવ્યા હતા. તો બીજી તરફ 2688 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,97,983 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.34 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્માં આજે કુલ 1,68,132 રસીના ડોઝ અપાયા હતા. 


બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 9378 દર્દીઓ એક્ટિવ કેસ છે. જે પૈકી 70 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 9380 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે 1,19,7983 દર્દી સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10851 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 13 નાગરિકોનાં મોત થયા હતા. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે 1,68,132 રસીના ડોઝ અપાયા હતા. જે પૈકી હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 20 ને પ્રથમ, 106 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 2335 ને પ્રથમ અને 10698 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 12293 ને પ્રથણ 51923 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 11423 ને પ્રથમ અને 54559 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 24775 ને રસીના પ્રિકોર્શન ડોઝ અપાયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube