કોંગ્રેસના હાથમાં કંઈ નહિ આવે, ગુજરાતના Exit Poll ના આંકડાએ ફરી એકવાર સૌને ચોંકાવી દીધા
Gujarat Exit Poll Result 2024: ગુજરાતમાં ફરી એકવાર ભાજપ 26માંથી 26 સીટ જીતશે,,, 4 એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વીપ,,, તો બે એક્ઝિટ પોલમાં કોંગ્રેસને વધુમાં વધુ એકથી બે સીટ મળવાનું અનુમાન,,, આપનું નહીં ખુલે ખાતું
Gujarat Exit Poll : દેશમાં ફરી એકવાર મોદી સરકારનો દબદબો યથાવત્. ન્યૂઝ એજન્સીઓના 10થી વધુ EXIT POLLમાં NDA 350 પાર બતાવી રહ્યુ છે. તો INDIA ગઠબંધનને 125થી 161 બેઠકો મળવાનું અનુમાન બતાવાયું છે. જોકે, 4 એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વીપ મળી રહી છે. બે સરવેમાં કોંગ્રેસને વધુમાં વધુ 1 સીટ મળવાનું તારણ છે. તો આમ આદમી પાર્ટીનું ખાતું ખૂલવું પણ મુશ્કેલ તેવું બતાવે છે. ગુજરાતમાં ફરી એકવાર ભાજપ 26માંથી 26 સીટ જીતશે. 4 એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વીપ બતાવે છે, તો બે એક્ઝિટ પોલમાં કોંગ્રેસને વધુમાં વધુ એકથી બે સીટ મળવાનું અનુમાન છે. આપનું તો ગુજરાતમાં ખાતુ પણ નહીં ખુલે.
ગુજરાતની જનતાનો PM મોદી પરનો વિશ્વાસ અતૂટ છે. અનેક EXIT POLLમાં 26માંથી 26 બેઠકો ભાજપને મળી છે. ગુજરાતના 8 EXIT POLLમાં ભાજપની ક્લિન સ્વીપ બતાવાઈ છે. તો અનેક EXIT POLLમાં કોંગ્રેસને વધુમાં વધુ 1 બેઠકનું અનુમાન છે. AAPનું ગુજરાતમાં ખાતું પણ ન ખૂલવાનું અનુમાન છે.
મોત પહેલા કેટલા ખુશ હતા પિતા અને દીકરી, અગ્નિકાંડમાં હોમનાર સુનિલનો છેલ્લો વીડિયો
અલાસ્કાની નદીઓ અચાનક નારંગી રંગની થઈ ગઈ, વૈજ્ઞાનિકો પણ જોઈને ચોંક્યા