ખ્યાતિ હોસ્પિટલના મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
New SOP For PMJAY Scheme : ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ બાદ સરકાર એક્શનમાં... PMJAY કાર્ડ અંતર્ગત સારવારની જાહેર કરાઈ નવી SOP... આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે જાહેર કરી નવી SOP... હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટિકની વીડિયોગ્રાફી કરવાની રહેશે, વીડિયો અપલોડ પણ કરવાનો રહેશે