ઝી બ્યુરો/ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યની સરકાર દ્વારા મહત્ત્વના પદ પર બદલી બઢતીનો દોર જોવા મળ્યો છે. ગુજરાત કેડરના 10 અધિકારીઓની બદલાની ઓર્ડર કાઢ્યા છે. તેમાં કચ્છના ડીએસઓ મેહુલ દેસાઈ, મોરબીના અમિતકુમાર પરમાર,સિદ્ધાર્થ ગઢવી,સુબોધ દુદકીયા અને ભુજના બલવંતસિંહ રાજપૂતની ટ્રાન્સફર કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના ડેપ્યુટી કલેકટર કેડરના જુનિયર સ્કેલના 10 અધિકારીઓની બદલી કરાઈ છે જેની યાદી અમુજબ છે...